________________
ત્રીજી ક્રિયા :શરીરની સ્થિતિ :- પ્રથમ ક્રિયા જેવી રહેશે ત્રીજી ક્રિયાની સ્થિતિ :ડાબા પગની ઘૂંટી પર જમણા પગની ઘૂંટી બરાબર ટેકવો.
૧. શ્વાસ લેતાં બંને પગને ડાબી તરફ ફેરવો, પગને જમીનનો સ્પર્શ કરાવો. શરીર ડાબી તરફ પાસુ બદલશે. ગર્દન જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાવ.
૨. શ્વાસ લેતાં પગને જમણી તરફ જમીનથી સ્પર્શ કરાવો. આખું શરીર જમણી તરફ પાસુ બદલશે. ગર્દન ડાબી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાવ.
: "
2
+ ૬ . .' '
જે જરૂર
ને, કે
જ કરી
નોંધ :- આ ક્રિયાને બીજા પગથી પણ ફરી કરો. Jain Education International For Private Cersonal Use Only www.jainelibrary.org