SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ક્રિયા : શરીરની સ્થિતિ :- પ્રથમ ક્રિયા જેવી જ રહેશે. બીજી ક્રિયાની સ્થિતિમાં જમણા પગને સીધો ઉપર ઉઠાવીને એડીને ડાબા પગના અંગૂઠા અને પાસેની આંગળીઓની વચ્ચે બરાબર ગોઠવો. - ૧. શ્વાસ લઈ બંને પગના પંજાને જમણી તરફ લઈ જઈ જમીનને સ્પર્શ કરો. શરીર જમણી બાજુ પાસુ બદલશે, ગર્દન ડાબી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં પાછા પહેલાંની મૂળ સ્થિતિમાં આવી જાવ. ૨. શ્વાસ લેતાં બંને પગ ડાબી તરફ લઈ જઈ જમીનને સ્પર્શ કરો. શરીર ડાબી તરફ પાસુ બદલશે, ગર્દનને જમણી તરફ ફેરવો. શ્વાસ છોડતાં ફરી પાછા પહેલાંની મૂળ સ્થિતિમાં આવી જાવ. * એક નામ કે ના નોંધ:- આ ક્રિયા વારાફરતી પગ બદલીને ફરી કરો. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004808
Book TitlePrekshadhyana Yogik Kriyao
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy