SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમી ક્રિયા : સ્થિતિ :- બંને પગના ઘૂંટણોને વાળો. બંને પગની વચ્ચે એટલું અંતર રાખો કે જેથી એક પગનો ઘૂંટણ બીજા પગના તળિયામાં લાવી શકાય. ૧. શ્વાસ લેતાં લેતાં જમણા પગના ઘૂંટણને ડાબા પગના તળિઆમાં અડાડો. શરીર ડાબી તરફ પાસું બદલશે. ગર્દન જમણી તરફ ફેરવો. પછી શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. ૨. હવે શ્વાસ લેતાં લેતાં ડાબા પગના ઘૂંટણને જમણા પગના તળિઆમાં અડાડો. શરીર જમણી બાજુ પાસું બદલશે. જ્યારે ગર્દન ડાબી તરફ ફેરવો. પાછા શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. નાનક : ક {" :. પછે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004808
Book TitlePrekshadhyana Yogik Kriyao
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy