________________
સાતમી ક્રિયા :શરીરની સ્થિતિ :- પહેલાં પ્રમાણે.
શ્વાસ લેતાં લેતાં કમરની તરફ નિતંબના ભાગને જમીનથી ઉપર ઊચકી ઝડપથી જમીન પર પછાડો. શ્વાસ છોડો. આ ક્રિયાને ત્રણ વખત કરો. પછી પાછા કાયોત્સર્ગની મુદ્રામાં આવી જાવ.
એડીથી લઈને ખભા સુધી શરીરને ઊંચું કરો. અને એક સાથે ત્વરિત ગતિથી પાછું જમીન પર પછાડો.
પ3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org