________________
બીજી કિયા - આંખને માટે આંખોની ક્રિયામાં ગર્દન સીધી અને સ્થિર રાખો. ક્રિયા વખતે ગર્દનને કોઈ પણ રીતે હલાવશો નહીં. આંખોની આ ક્રિયાને સાત ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
'.
Re :
કરે
છે
જPP
*
કર
*
૧. પૂરક કરતાં કરતાં આંખની કીકીઓ કપાળ તરફ લઈ જઈને આકાશ તરફ જુઓ.રેચક કરતાં કરતાં આંખોની કીકીઓને નીચેની તરફ લાવી પંજા તરફ જુઓ. આ ક્રિયા પાંચ વખત કરો.
... "
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org