________________
૫. પૂરક કરી કુંભક કરો. આંખોની કીકીઓને ગોળાકારમાં જમણી તરફથી ડાબી બાજુ ગોળ ગોળ ફેરવો. આ ક્રિયા પાંચ વખત કરો. એ જ રીતે કીકીઓ ડાબી તરફથી જમણી તરફ પણ ગોળાકારમાં ફેરવો.
Jain Education International For Private&rsonal Use Only www.jainelibrary.org