________________
આઠમી કિયા :- છાતી અને ફેફસાં માટે • શ્વાસ લો. બંને હાથને સિંહના પંજા માફક સામેની તરફ ઝટકા સાથે સ્વાસ કાઢતા કાઢતાં લાંબા કરશે. શ્વાસ લેતાં લેતાં હાથને છાતીની તરફ એવી રીતે લાવો કે જાણે કોઈ દોરડું પૂર્ણ તાકાતથી ખેંચી રહ્યા હો. પછી હાથને છાતીથી ખભા સુધી ફેલાવો. આ ક્રિયા ત્રણ વખત કરો.
લાભ :- છાતી અને ફેફસાંની શક્તિ વધે છે.
*
*
*
ન કે
*
-
-
-
,
,
Aત
***.
Jain Education International
33 For Private & Personal Use Only
www.jainelibrary.org