________________
ચોથી કિયા - મોં તેમ જ સ્વરયંત્ર માટે
મેંમાં શ્વાસને પૂરો ભરો, જેથી ગાલ ફૂલી જાય. બે ત્રણ વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરો. બંને બાજુથી દાંત અને જડબાને પરસ્પર બરાબર ભીડીને દબાવો. પછી મને ખોલી નાખો. જમણા હાથની ત્રણે આંગળીઓને દાંતોની વચ્ચે ગળાની અંદરની તરફ લઈ જાવ. સાથે સાથે આ - આ - આને અવાજ પણ કરતા જાવ.
લાભ :-ગાલ પર કરચલીઓ પડતી નથી. દાંતના રોગો દૂર થાય છે. અવાજ ઉઘડે છે.
Jain Education International
For Privatpersonal Use Only
www.jainelibrary.org