________________
મૂળ હિન્દી પુસ્તિકાની ચાર જ વર્ષમાં અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે તે તેની ઉપયોગિતા પ્રગટ કરે છે. આશા છે ગુજરાતના પ્રેક્ષાધ્યાનના સાધકો - ચાહકોને પ્રસ્તુત પ્રકાશન ઉપયોગી બનશે.
- રમણીક શાહ
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org