________________
પ્રથમ ક્રિયા - મસ્તકને માટે
જિક,
કિજ
માથાથી પ્રારંભ થતી આ પ્રથમ ક્રિયા છે. પગનાં બંને પંજા ભેગા કરી ઊભા રહો. નજર બરાબર સામે રાખો.
બંને હાથ સાથળને અડાડી ઊભા રહો. ચિત્તને મસ્તક પર કેન્દ્રિત કરો.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org