Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 14
________________ સંસાર તે - જમાદિતાસ. તક છે. સા. શુક્રવાર તારક તિથિદર્શના સાગરના સ્નેહીજનો સંસારી નામ : હીરાભાઈ પિતાશ્રીનું નામ : કુલચંદભાઈ માતુશ્રીનું નામ : કુંવરબેન ભાઈનું નામ : સ્વ.માણેકભાઈ ( પૂ.આ. જિતમૃગાંક સૂ. મ.સા.) સ્વ. રતિભાઈ સ્વ. મંગળદાસભાઈ પુનમભાઈ રસિકભાઈ રમણાભાઈ બહેનનું નામ : સ્વ. રૂમeiીબેન સીતાબેન પત્નીનું નામ : ચંદનબેતા પુત્રનું નામ : ચીનુભાઈ Re (આ. નરરત સુ. મ. સા. ) પુત્રીનું નામ : સ્વ. વિમળાબેતા સંસારી નામ:હીરાભાઈ ૦ વતન:માણેકપુર (તા. માણસા) @ જન્મદિન:સં. ૧૯૬3 ચૈત્ર સુદ-૬ શુક્રવાર @ જન્મસ્થળ:લીંબોદ્રા દીક્ષા દિન:સં. ૧૯૯0 વૈશાખ સુદ દ્વિતીય ૯ દીક્ષા સ્થળ:સંવેગી ઉપાશ્રય-હાજા પટેલની પોળ, અમદાવાદ. છે દીક્ષા દાતા:૫.પૂ.આ. સિદ્ધિ સૂ. મ. સા. @ દીક્ષા ઉપસ્થિતિ:પૂ. આ. દાન સૂ. મ. સા., પ.પૂ. ઉપા. પ્રેમ વિ. મ. સા., પ. પૂ. પં. રામ વિ. મ. સા. ૯ વડીદીક્ષા દિન:સં. ૧૯૯૦ અષાઢ સુદ-૧ @ વડીદીક્ષા સ્થળ:સારંગપુર-તળીયાની પોળ, અમદાવાદ. જ વડીદીક્ષા દાતા : પ. પૂ. આ. દાત. સૂ. મ. સા. વડીદીક્ષા ઉપસ્થિતિ : પૂ. ઉપા. પ્રેમ વિ. મ.સા. પ. પૂ. રામ વિ. મ. સા. જ ગણિપદ દિન : સં. ૨૦૧૫ ફાગણ સુદ-3 ૦ ગણિપદ સ્થળ : સતારા (મહારાષ્ટ્ર) ૦ ગણિપદ દાતા : પ.પૂ. ગણિવર્ય મુક્તિવિજય મ.સા. # પંન્યાસપદદિન : સં. ૨૦૧૫ વૈશાખ સુદ -૬ • પંન્યાસપદ સ્થળ : અહમદનગર (મહારાષ્ટ્ર) ૦ પંન્યાસપદ દાતા : પ.પૂ. આ. યશોદેવ સૂ. મ. સા. 9 આચાર્યપદ દિન : સં. ૨૦૨૯ માગશર સુદ-૨ જ આચાર્યપદ સ્થળ : આરીસાભવન (પાલીતાણા), ૦ આચાર્યપદ દાતા : પ.પૂ. પં. નરરત્નવિજય ગણિવર્ય છે સ્વર્ગવાસ દિત : સં. ૨૦૫૯ માગશર સુદ-૧૪ રાત્રે ૧૨-૩૯ કલાક. છે સ્વર્ગવાસ સ્થળ : હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જુનાગઢ. @ અંતિમસંસ્કારદિન : સં. ૨૦૫૯ માગશર વદ-૧ બપોરે 3-30 કલાક. અંતિમસંસ્કાર સ્થળ : શ્રી નેમિનાથ પરમાત્મા દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ-સહસાવન તીર્થ-ગિરનાર. Jain Education international

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 202