________________
પશુરૂપ તેની મૂડીને પુરવઠો વણથંભ્ય ચાલુ જ રહે છે, અને એના ઉત્પાદન તેમ જ નફાની સમાન વહેંચણના નામે કઈ જાતનાં નિયંત્રણ લાદવાની જરૂર પડતી નથી. ઉત્પન્ન થએલી ચીજવસ્તુઓ અને નફે સહુની કાર્યક્ષમતા અને મજૂરીના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં લાઈસન્સ, ફટા, ભાવનિયંત્રણ, માલની હેરફેર ઉપર નિયંત્રણ વગેરે દૂષણેને પણ સ્થાન નથી.
ભારતીય અર્થવ્યવસ્થામાં માનવી જન્મે છે તે જ ઘરમાં એ રહે છે. ધધ કરે છે. રેજીરેટી પેદા કરે છે અને પિતાનાં વંશવારને એ ધંધે શીખવે છે. કુદરતે બક્ષેલી અમૂલ્ય સંપત્તિને, માનવજાતનું શેષણ કરવા અને જીવસૃષ્ટિને સંહાર કરવા તે દુરુપગ નથી કરતે પણ સમસ્ત જીવસૃષ્ટિનું પિષણ કરવા તે તેને કુશળતાથી સદુપયોગ કરે છે.
બેકારી કયાંથી ટપકી પડી? આવી અર્થવ્યવસ્થા પેદા કરનારા આ દેશમાં બેકારી કક્યાંથી પડી? બેકારીનાં જોડાપૂર ક્યાંથી ફરી વળ્યાં? એ વિચાર કરવા જેવું વિષય છે. પણ પશ્ચિમી અર્થવ્યવસ્થાના ધારદાર પ્રચારના ષડયંત્ર અને અંગ્રેજી ભાષાના જ્ઞાનની ભભકે લેકેની વિચાર કરવાની શક્તિ જ હણ નાખી છે અને બેકારીને વસ્તીવધારાના પ્રચાર સાથે સાંકળી લઈને ખરી સ્થિતિ ઉપર પડદે પાડી એ પડદા ઉપર “વસતીવધારા”નું લેબલ લગાડી દીધું છે. . .
મૂળમાં ગેવધ. . આ દેશમાં ફેલાએલ ગરીબી, બિમારી, બેકારી અને બેઘરપણાની આફતનાં મૂળ વધની નીતિમાં રહેલાં છે. આ બાબત લોકોની નજરે ન ચડે માટે આપણું ગાની દેશપરદેશમાં બદનામી કરવાની, તેમને વખોડવાની અને લેકની નજરે ન ચડે એવાં પગલાંઓ દ્વારા તેમને ખતમ કરવાનાં પગલાંને અમલ કરવાની કોઈ જ તક, શેષક અર્થવ્યવસ્થામાંથી લાભ ઉઠાવનારા માણસે જતી કરતા નથી. - રોજી, રોટી અને રહેઠાણ મેળવવા માટેનાં મુખ્ય સાધને ભારતે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા વિકસાવ્યાં હતાં. સરકારથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org