Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અખિલ અખિલ, (વિ.) સમગ્ર, મધુ, આખું; entire, all, whole. અખૂટ, (વિ.) ક્દી ખૂટે નહિ એવું; inexhaustible. અખોવન, (સ્રી.) જેને પતિ અને બધાં જ સતાને હયાત હોય એવી સ્ત્રી; a woman whose husband and all her children are surviving or existing: (૧) (વિ.) આખ્ખુ, અખંડ; intact, unbroken, unimpaired. અગ, (વિ.) હલનચલન ન કરી શકે એવું; immovable: (૨) વૃક્ષ; a tree: (૩) પર્વત; a mountain: (૪) રાક્ષસ; a monster: -k, (વિ.) પતા પર જન્મેલું; પહાડી; born on હૈ mountain, mountainous. અગડ, (પુ.) સાઠમારીનું મેદાન; a place or theatre for duels, bull fights, contests, etc.; arena. અગડમ ખ, (વિ.) ધણુંન ુ; very thick: (૨) ગેાળમઢાળ; plump and round: (૩) (પુ.) અવધૂત ભાવે; a kind of mendicant. અગડબગડ, (વિ.) સાચુ’ખાટુ, અસ્પષ્ટ; not clear, ambiguous, doubtful: (૨) (ન.) સાચુ ખાટુ વિધાન; an ambiguous or doubtful statement. અગણિત, (વિ.) અસંખ્ય; innumerable. અગણોતેર, (વિ.) ૬૦-૯, સાઠ અને નવ, ૬૯; sixty nine, 69. અગણ્યાશી (–સી), (વિ.) ૭૦-૯, સિત્તેર અને નવ; ૭૯; seventy nine, 79. અગતિયો, (પુ.) એક લીલું ચળક્ત, ઊડતુ જીવડું; a kind of bright, green flying insect. અગત્ય, (ન.) (શ્રી.) મહત્ત્વ, જ; importance, necessity. અગન, (સી.) અગ્નિ; fire: અળતરા; burning pain: –ગાડી, (સી.) આગગાડી; a railway train. Y Acharya Shri Kailassagarsuri Gyanmandir અગવા અગમ, (વિ.) અગમ્ય, ગૂઢ, બુદ્ધિથી પર; mysterious, imperceptible: (૨) (ન.) ભવિષ્ય; future. અગમચેતી, (સ્રી.) પૂર્વ સાવધાની, દૂરદેશી; foresight, vigilance, precaution. અગમનિગમ, (ન.) વેયુગનું સાહિત્ય; the vedic literature: (૨) ભૂત અને ભવિષ્ય; past and future. અગમપચ્છમ, ( સ્ત્રી. ) આગળપાછળની પરિસ્થિતિ, ભૂત અને ભવિષ્ય; past and future circumstances, past and future. અગમપરંથ, (પુ.) ગૂઢમા; a mysterious way or path: (૨) મેાક્ષમાગ; way to salvation or attainment of God. અગમબુદ્ધિ, (સ્રી.) દીર્ઘદષ્ટિ; foresight: અગમવાણી, (સ્ત્રી.) ગૂઢ વિધાન અથવા વાણી; mysterious statement or speech: (૨) ભવિષ્યવાણી; a prediction: (૩) વેદવાણી; the scriptures or the Vedas. For Private and Personal Use Only અગમ્ય, (વિ.) ગૂઢ; mysterious: (૨) પહેાંચી કે જઈ ન શકાય એવું;inaccessible. અગમ્યાગમન, (ન.) સમાજ અથવા ધમ થી નિષિદ્ધ એવી સ્ત્રી સાથે વ્યભિચાર; adultery with a woman with whom sexual relation is forbidden by society or religion. અગર, (પુ.) મીઠું પકવવાની જમીન; a salt-pan: (૨) (ન.) (અગરુ) એક પ્રકારનું સુગ'ધી લાકડું', a kind of sweet smelling wood: (૩) (અ) જે, અથવા; if, orઃ ખત્તી, (સ્રી.) ધૂપસળી; an incense-stick: અગરિયો, (પુ.) મીઠું પકવનાર; a salt-maker. અગલમગલ, (અ.) આસપાસ; around. અગવડ, (સ્ત્રી.) અસુવિધા, મુશ્કેલી; discomfort, difficulty. અગવો, (પુ.) માખરે ચાલનાર; one moving in the front, vanguard;

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 822