Book Title: Vishal Shabda Kosh Author(s): L R Gala, P L Sodhi Publisher: Gala Publishers View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકસ્માત અક્ષય અકસ્માતુ, (અ) એકાએક, અચાનક; suddenly, accidentally. અકસ્માત, નપું) ઓચિંતી ઘટના, કે દુર્ધટના; an accident, a sudden calamity. અકળ, (વિ) અગમ્ય, સમજી ન શકાય એવું; mysterious. , અકળવિકળ (આકળવિકળ), (વિ) ગૂંચવાયેલું, ગભરાયેલું; puzzled, confused, confounded, perplexed. અકળામણ, (સ્ત્રી.) મૂંઝવણ, વ્યગ્રતા; confusion, acute worry. અકળાવું, (અ. ક્રિ) મુંઝાવું, ગભરાવું; to be puzzled or perplexed: ૨) કંટાળવું: to be tired: (૩) ચિડાવું; to be vexed or irritated. અકારણ, (વિ.) નિષ્કારણ; causeless, purposeless. અકારુ(વિ) અપ્રિય, ધૃણાત્મક; disagreeable, disgusting, repulsive. અકાય, (ન) અયોગ્ય અથવા ખાટું કામ; improper or unworthy deed. અકાલી, (પુ.) શીખ ધર્મને અનુયાયી; a follower of Sikhism, a Sikh. અકાળ(-), (વિ) વખતનું; untimely: (૨) (પુ) કવખત, અયોગ્ય સમય; improper time: (3) 5514; famine: (૪) પરમાત્મા; Almighty God. અકાંડ, (વિ.)ઓચિંતું, આકસ્મિક sudden, accidental. અકિંચન, (વિ) સાવ ગરીબ; extremely poor, having or owning nothing. અકીક, (૫) એક પ્રકારને લીસે ચમકદાર 4847; a kind of smooth bright stone. અકોટ, (૫) સેપારીનું ઝાડ; betel-nuttree: (?) Hul; betel-nut. અકોણું(વિ.) અતડા સ્વભાવનું; of reserved temperament, unsocial. અકકડ, (વિ.) વળે નહિ એવું, કડક; stiff: (૨) મિથ્યાભિમાની, બડાઈખેર; vain, unduly proud, boastful. અકકલ, (સ્ત્રી) બુદ્ધિ, સમજશક્તિ; intelligence, sense –બાજ, –મંદ, –વંત, -વાન, (વિ.) બુદ્ધિશાળી; intelligentહોશિયારી, (સ્ત્રી.) કૌશલ્ય; skill, cleverness. અકકેક (અકેક), (વિ.) પ્રત્યેક, દરેક; each, એકએક; each (one): (૨) એક પછી એક one by one. અકિય, (વિ.) નિષ્ક્રિય; inactive: (૨) Yze; inert, idle. અપૂર, (વિ.) દયાળુ, માયાળુ; compassionate, kind. અક્ષ, (પુ) રમવાને પાસે; a die, (૨) (સમાસમાં) આંખ; an eye (in combination): (૩) (ભૌલિક) અક્ષાંશ (geographic) latitude: (8) Hadi મણકો; a bead of a rosary. અક્ષત, (વિ.) અખંડ, વપરાયા વિનાનું, ઈજા. રહિત; intact, unbroken, unused, unhurt: (૧) (પુ.બ.વ.) ધાર્મિક અથવા શભ દિચામાં વપરાતા ચોખા વગેરેના આખા દાણા; unbroken grains of rice, etc. used in religious or other auspicious ceremonies. અક્ષમ, (વિ.) અસમર્થ, અશક્ત; incapable, infirm: (૨) અસહિષ્ણુ; intolerant. અક્ષમાલા, (સ્ત્રી) જપ કરવાની મણકાની માળા; a rosary. અક્ષય, (વિ.) અવિનાશી, અનંત, અખૂટ; indestructible, unending, everlasting -ધામ(ન.)વિષ્ણુનું નિવાસસ્થાન, H184; the abode of Lord Vishnu, salvation -૫ (ન.) આત્માની મુક્તિ, 218l; spiritual freedom, salvation: –પાત્ર, (ન) જેમાંથી વસ્તુ કદી ખૂટે નહિ એવુ. પાત્ર અથવા વાસણ; a utensil with everlasting supplies. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 822