Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક્ષર અખિયાણું (અક્ષણું) અક્ષર, (વિ.) અવિનાશી; imperishable: (૨)(૫)ભાષાનો વર્ણ; a letter: (૩) બેલ; spoken words, speech:(૪) (પુ.બ.વ.) હસ્તાક્ષર; one's handwriting. અક્ષરગણિત,નિ.) બીજગણિત; algebra. અક્ષરજ્ઞાન, (૧) પ્રાથમિક કેળવણી; લખવાવાંચવાનું પ્રાથમિક જ્ઞાન; primary education or knowledge of reading and writing. અક્ષરમાળા(-લા),(સ્ત્રી.) કોઈ પણ ભાષાના મૂળાક્ષર અથવા વર્ણમાળા; alphabets of any language. અક્ષરશ, (અ) શબ્દાર્થ પ્રમાણે, અક્ષરેઅક્ષર; completely in literal sense, word by word. અક્ષવિદ્યા, (સ્ત્રી) પાસાના જુગારની કળા; the art of gambling by dice. અક્ષાંશ, (૫) વિષુવવૃત્તથી ઉત્તર અને દક્ષિણે આવેલા ભોગેલિક ૯૦ અંશમાંનો એક; geographic latitude north and south of the equator: -ઉત્ત, (૧) અક્ષાંશ દર્શાવનાર વતુળ; the latitudinal circle. અક્ષિ, (સ્ત્રી) આંખ, નેત્ર; an eye. અક્ષૌહિણી, (સ્ત્રી) પ્રાચીન ભારતને લશ્કરનો એક મોટે એકમ જે ૨૮૧૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસવાર, ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો અને ૨૧૮૭૦ હાથીઓનો બનેલો હતો; a unit of army in ancient India made up of 28170 chariots, 65610 cavaliers, 109350 infantry soldiers and 21870 elephants. અખડાવું, (અ. ક્રિ.) અથડાવું; to collide with. અખતર, (વિ.) મેલું; dirty: (૨) નઠારું; wicked. અખતરો, (૫) પ્રોગ, અજમાયશ, an experiment, a trial. અખત્યાર, (૫)અધિકાર, હક; authority, aright: –નામું, પત્ર, અધિકારપત્ર હકપત્ર. a letter of authority or right: અખત્યારી, અધિકાર સત્તા;aright,power અખબાર, (ન.) સમાચારપત્ર, વર્તમાનપત્ર, છાપું; a newspaper: –નવીસ, (૫) છાપાને ખબરપત્રી; a press reporter. અખરવું, (અ. ક્રિ.) આથો આવ, દૂધનું દહીં થવું; to be fermented: (૨) અખરામણ, આથો લાવવાનો અથવા દૂધ મેળવવાને પદાર્થ; a substance that causes fermentation. અખરોટ (અખોડ), (ન) એક પ્રકારનો સૂકો મે; a walnut, a kind of dry fruit. અખંડ (અખંડિત), (વિ.) ભાંગ્યાતૂટ્યા વિનાનું, ભાગલા પાડ્યા વિનાનું, આખું; unbroken, undivided, whole, intact: –સૌભાગ્ય, (ન.) સ્ત્રીનું સૌભાગ્ય –સધવાપણું –અખંડ રહે એવો આશીર્વાદ a blessing to a woman wishing her a happy unending married life: -સૌભાગ્યવતી,(સ્ત્રી.) એવો આશીર્વાદ મળ્યો હોય એવી સ્ત્રી; a woman so blessed. અખાજ, (વિ.) ન ખવાય એવું કે ન ખાવા જેવું; inedible or unworthy of eating: (૨) (ન.) નિષિદ્ધ ખેરાક, માંસ; prohibited food, meat. અખાડો, (પુ.) વ્યાયામ કરવાનું સ્થળ, કસરતશાળા; a gymnasium:(૨) સાધુઓને મઠ; a monastery: (૩) અસામાજિક તનું મિલનસ્થળ; a meeting place of anti-social elements:(૪)અખાડા કરવા, દુર્લક્ષ કરવું, આંખ આડા કાન કરવા; to disregard, to wink at: (4) 244511 કરવી, માથાભારે વર્તન કરવું; to evade, shirk, to behave high handedly. અખાત, (૫) જમીનની અંદર લંબાયેલો સમુદ્રને ફાંટો; a bay. (૨) સરોવર; a natural reservoir. અખિયાણું (અક્ષણ), (ન) શુભ પ્રસંગના આરંભમાં ગેર વગેરેને અપાતી ચીજવસ્તુઓની ભેટ; things presented to a family priest, etc. in the beginning of an auspicious event. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 822