Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ અન્તર્ગત છે, અરે ! બેભાન અવસ્થા પણ એની અન્તર્ગત છે.”૪ (૬) જે.બી.એસ. હેલ્ડન કહે છે કે, “સત્ય હકીકત તો એ છે કે વિશ્વનું મૌલિક તત્ત્વ જડ (Matter) નથી, જળ (Force) નથી, અથવા ભૌતિક પદાર્થ (Physical substance) નથી પરંતુ મન અને ચેતના જ (૭) આર્થર એચ. કોપ્ટન તો આત્માની નિત્યતા અંગે બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે, “એક નિર્ણય કે જે એમ દેખાડે છે કે મૃત્યુ પછી પણ આત્મા જેવી વસ્તુ ઊભી રહે છે. જવાળા એ કાષ્ટથી ભિન્ન છે. કાષ્ટ તો થોડા સમય માટે એને પ્રગટ કરવા માટે ઈન્ધનનું કામ કરે છે.”= = (૮) સર ઓલિવર લોજ કહે છે કે, “એક એવો સમય અવશ્ય આવશે જ્યારે વિજ્ઞાન દ્વારા અજ્ઞાત વિષયનું અન્વેષણ થશે. આપણે જેવું માનીએ છીએ તેના કરતાં ઘણું અધિક તો વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્ત્વ છે. વસ્તુસ્થિતિ તો એ છે કે આપણે તે આધ્યાત્મિક જગતની મધ્યમાં છીએ, જે ભૌતિક જગતથી પર છે. 19 (૯) વળી તેઓ એક જગ્યાએ કહે છે કે “જેમ મનુષ્ય બે દિવસની વચ્ચે રહેલી રાત્રિમાં સ્વમ જુએ છે તે જ રીતે મનુષ્યનો આત્મા મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચે વિશ્વમાં અહીંતહીં વિહરે છે.” આ વિધાન આત્માના અવિનાશી અસ્તિત્ત્વની કેટલી મહત્ત્વની વાત રજૂ કરે છે ? વૈાનિકો પણ આ રીતે પુનર્જન્મ માનતા થયા અને આત્મા જેવું એક નિત્યતત્ત્વ સ્વીકારવા લાગ્યા કે જે એક સમયમાં તદ્દન અસંભવિત બાબત હતી, જેનો બાઈબલ જેવા તેમના ધર્મગ્રંથમાં પણ સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે ! જિનાગમની અંદર આત્માના અવિનાશી સ્વરૂપની વાત ખૂબ જ સ્પષ્ટ રીતે પહેલેથી કહેવાઈ ચૂકી છે. એ જ હકીકત તેના પ્રરૂપકોની સર્વજ્ઞતાને અકાર્ય રીતે સિદ્ધ કરી આપે છે. (૧૦) “ધ ગ્રેટ ડિઝાઈન” નામનું એક પુસ્તક છે, જેમાં દુનિયાના મહત્ત્વનાં ગણાતા વૈજ્ઞાનિકોએ પોતાના સામૂહિક અભિપ્રાયો આપ્યા છે. આ પુસ્તકમાં સ્પષ્ટરૂપે એ વિચાર રજુ કરવામાં આવ્યો છે કે, “આ વિશ્વ એમ ને એમ કાંઈ બની ગયું નથી. એની પાછળ કોઈ ચેતનાશક્તિ કામ કરી રહી છે.” એક પુસ્તકમાં તો સ્પષ્ટ લખ્યું છે કે, “આજે એ વાતનું મજબૂત પ્રમાણ મળે છે એવી પણ ઘટનાઓ આ વિશ્વમાં બને છે કે જે વિજ્ઞાનના નિયમોથી સમજી શકાતી નથી. ઘટનાઓ એક કઠિન શબ્દ દ્વારા સમજાવી શકાય છે. એ શબ્દ છે, ‘સાઈકિકલ’ (psychical) , આ શબ્દનો વિકાસ એક ગ્રીક શબ્દમાંથી થયો છે, જેનો અર્થ છે આત્મા. આ ઘટનાઓનો સંબંધ આત્માની સાથે કલ્પી શકાય તેમ હતો, શરીરથી નહિ ”e C. The soul of man paeses between death and rebirtn in this world, as he passes through dreems in the night between day and day. - Sir Oliver Lodge c. But today unanswerable proof exists that thiogs do happen which appear to be out side all known physical class. Such happenings are called by the rather difficult name of psychical which come from Greak word meaning the soul. Becuause such things were formerly supposed to have to do with the soul and not with the body. 8. Through our the world of animal life, there are experessions of something akin to the mind in ourselves. There is from Amoeba unwards a stream of inner and subjective life. It may be only aslender rill, but somes it is a strong current. It includes feeling, imagining. Purposing. It indudes unconscious. - The Great Design. 4. The truth is that, not matter, not forces, not any physical thing but mind, personality is the central fact of the Universe. - The Modern Review of Calcutta, July, 1936 €. A conclusion which suggests....the possibility of consciousness after death....the flame is distinct from the log of wood which serves it temporarily as fuel. 9. The time will assuredly come when the avenuse use into unknown regiory will be explored by science. The Universe is more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. - Sir Oliver Lodge. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા ૪૩ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182