________________
*
દેશના જુદા જુદા ભાગોમાં ગુરૂએ કેાતરી શકાય તેવી ગિરિમાળાઓ છે. ત્યાં પ્રથમ સાદા રૂપમાં કાતરાવા લાગી. પાછળથી તે અલંકૃત થવા લાગી. કેટલીક ગુફાઓની છત કાષ્ટની પ્રતિકૃતિ રૂપે છે તેથી તે કળા કાષ્ટ પરથી પાષાણુમાં ઉતરાવી હોય તેમ લાગે છે.
જગતના
આવી કળામય ગુફાઓની છત અને દીવાલા પર પૌરા{ણક ધાર્મિક પ્રસંગેા અને સુદર મૂર્તિએ કાતરાયેલ છે. તેના દર્શન કરતાં કળા વાંચ્છુઓનું મસ્તક ભારતના શિલ્પી પ્રતિ નમે છે. શિલ્પીઓએ જડ પાષાણુને સજીવરૂપ આપી પુરાણના કાવ્યને હુબહુ પ્રદર્શિત કર્યું... છે. તેમાં દર્શીન કરી ગુણુજ્ઞ પ્રેક્ષકા શિલ્પીની સર્જન શકિતની પ્રશંસા કરતાં ધરાતા નથી. અહીં ટાંકણાના શિલ્પ વડે શિલ્પીએ અમરકૃત્તિ સર્જી ગયા છે. અખંડ પહાડામાંથી કાતરેલ ઈલારાના કૈલાસ દિરની ભવ્ય કળામય વિશાળ પ્રાસાદની રચના શિલ્પીએની અદ્ભૂત કળા ચાતુર્ય ને અજોડ નમૂના છે.
કોઈપણ દેશની સંસ્કૃતિનુ મૂલ્ય તેના પ્રાચીન સ્થાપત્ય અને સાહિત્ય પરથી `કાય છે. વિદ્યા કળા તા દેશનુ અમાલુ ધન છે. શિલ્પ સ્થાપત્ય માનવ જીવનનું અત્યંત ઉપયેાગી મભર્યું અંગ છે. આ કળા હૃદય તેમજ ચક્ષુ બન્નેને આકર્ષે છે. શિલ્પ સૌંદય એ માત્ર તરંગ નથી પણ હૃદયના સભર ભાવ છે. જગતમાં ભારતનું સ્થાપત્ય ઉત્તમ કેટનું દેશને ગૌરવ લેવા સરખુ છે.
ભારતમાં સર્વ સાહિત્યના પ્રારંભ ધર્મ બુદ્ધિથી પ્રેરાઇને થયેલ છે. શિલ્પશાસ્ત્ર પણ ધમ ભાવના સાથે સ'કળાયેલુ છે. જેની બુદ્ધિપૂર્વકની રચના પ્રાચીન ઋષિમુનિઓએ કરેલી છે.
ભારતીય વાસ્તુવિદ્યાના પ્રારભ કાળ ઘણા પ્રાચીન છે. વેદે, બ્રાહ્મણ ગ્રંથૈ, ઉપનિષદે, રામાયણુ, મહાભારત, પુરાણા, જૈન આગમો, ખૌધત્ર થા, સહિતા અને સ્મૃતિગ્રંથામાં વાસ્તુવિદ્યાના ઉલ્લેખેા મળે છે.
શિલ્પ સ્થાપત્યની પ્રાસાદ રચના ભારતની આધ્યાત્મિક વિચારધારામાંથી ઉદ્ભવી છે. પુનર્જન્મના સિદ્ધાંત મુજખ જીવ પ્રાણી વિકાસ સાધતા અનેક કટીની ચાનીઓમાં જન્મતાં જન્મતાં આખરે બ્રહ્મમાં વિલીન થાય છે. આ સિદ્ધાંત દેવમદિરના શિખર શકુ આકારે ચેાજ્યે છે. ધર્મ પ્રવૃત્તિથીજ ધાર્મિક સ્થાપત્ય ભારતમાં ઠેર ઠેર ઉભાં થયાં. તે દ્વારાજ શિલ્પી વર્ગ ને