Book Title: Upsargahara Stotra Laghuvrutti
Author(s): Purnachandracharya, Bechardas Doshi
Publisher: Mohanlal Girdharlal Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ બાળ स्तोत्र|| ૨ | soofsoos Cos%૦૦૦૦૦૦%૦ સિકે છે; આ જોતાં તે આ લઘુત્તિના કરનાર શ્રીપૂર્ણચંદ્રસૂરિ પાશ્વદેવના સમસમથી કે તે પછીના હોવા જોઈએ. | કસ્તાવના એક પૂર્ણ ચંદ્રસૂરિએ “વિક્રમપંચદ'ડ' નામને પ્રબંધ ર છે, કદાચ તે અને આ વૃત્તિકાર બન્ને એક જ હોયતે એ સંભવિત જેવું છે. આ વૃત્તિના કરનારનું નામ ડેક્કનકેલેજના રિપેટમાં અને જૈનગ્રંથાવળીમાં ‘સર’ કરીને લખ્યું છે, પણ તે ભ્રમ સિવાય બીજું કશું નથી. નામ શોધનારે પ્રિયંકરતૃપકથાના આરંભમાં આવેલ “નામ તુમ' પાઠ જોઈને એ નામ કલપી કાઢયું છે, પણ જો એ ગ્રંથના અંત ભાગને જોવાને મ લીધે હેત તે એ ભ્રમ થવાનો સંભવ ન રહેત. વૃત્તિકારે વૃત્તિમાં અનેક જાતના મંત્ર, આના અને પ્રક્રિયાએ જણાવ્યાં છે. ખરેખર જે પાશ્વનાથ જેવા સમર્થ ગિનું ધ્યાન દેહાધ્યાસને ફેડવા માટે હતું, તે, તેમણે એ પ્રપંચને વધારવા, વશીકરણ અને ઉચ્ચાટનાદિ કરવા અર્થે ભળાવ્યું છે. પ્રિયંકરનૂપકથા–આ કથાના કરનાર જિનસર મુનિ છે. તે વિશાળરાજ સૂરિના શિષ્ય સુધાભૂષણ મુનિના શિષ્ય લાગે છે. એ હકીકત નીચેના પદ્ય ઉપરથી તરી આવે છે – "विशालराजसूरीश-सुधाभूषणसद्गुरोः । शिष्येण जिनमुरेण सुकृताय कथा कृता ॥ આ જિનસૂરના સમય સંબંધે કે તેમને લગતા બીજા ઈતિવૃત્ત માટે કાંઈ મળી શક્યું નથી, તે પણ એ પૂર્ણચંદ્રના સમસમયી હોય તે ના નહિ. જૈન ગ્રંથાવળીમાં આમને “જિનસૂરિ' લખ્યા છે, પણ તે 18 || ૨ ૧ પ્રિયંકર નૃપકથાને પ્રાંત ભાગ ooooooooooof૦૦૦૦૮ Jain Education Internation For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 116