Book Title: Upsargahara Stotra Laghuvrutti Author(s): Purnachandracharya, Bechardas Doshi Publisher: Mohanlal Girdharlal Shah Bhavnagar View full book textPage 4
________________ 8. અર્થા–“વીર મેક્ષ પછી ૧૭ વર્ષે ભદ્રબાહુસ્વામી પણ સમાધિપૂર્વક સ્વર્ગે ગયા હતા” આ ઉપરથી - मस्तावना. તોત્ર | એક ભદ્રબાહુને સમય વીરાત્ બીજે સેંકે જણાય છે. - ભદ્રબાહુની કથામાં તેઓને વરાહમિહિરના સંબંધી (સગાભાઈ?) કહેવામાં આવતા સાંભળ્યા છે, તે ભદ્રબાહુ ll R II | બીજા છે. કારણ કે, વરાહમિહિર ઈસવીય ૬ સૈકામાં (૫૦૫-૫૮૫ સુધીમાં) થએલા છે, એથી પેલા ભદ્રબાહુની સાથે એમને કોઈ પ્રકારને સંબંધ સંભવી શક્તા નથી, અર્થાતુ બીજા ભદ્રબાહુને સમય ઈસવીચ ૬ઠો સૈકે સ્થિર થએલે છે. જૈનશાસનમાં જે ભદ્રબાહુને ચતુર્દશપૂર્વધર અને લિભદ્રના ગુરૂ તરીકે કહેવામાં આવે છે, તે પહેલા ભદ્રબાહુ 8] હોય એ ઘટતું લાગે છે. પરંતુ જે ભદ્રબાહુએ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચાર-અંગ અને સૂત્રકૃત-અંગ વિગેરે સૂત્ર ઉપર બધી મળીને દશ નિર્યુક્તિઓ રચી છે, તથા પર્યુષણક૯૫, ભદ્રબાહુસંહિતા, નવગ્રહસ્તાત્ર, દ્વાદશભાવજન્મપ્રદીપ અને ઉપસર્ગહરરત્ર વિગેરેની રચના કરી છે, તે ભદ્રબાહ પહેલાના કે પછીના? એ વિષે કોઈ ચોક્કસ કળાતું નથી. પ્રથમ ભદ્રબાહ સંબકે કેટલીક હકીકતે શ્રી હેમચંદ્રજીએ પિતે બનાવેલા પરિશિષ્ટ પર્વમાં નેધેલી છે, પણ તેમાં આ પ્રથમના ભદ્રબાહએ હોઈ ગ્રંથ-નિર્યુક્તિ, સંહિતા કે તેત્ર બનાવ્યાં હોય એ વિષેને કોઈ ઉલ્લેખ જણાતું નથી. એથી એ નિયુક્તિ વિગેરેના રચનાર વરાહમિહિરના સમસમી બીજા ભદ્રબાહ, જે આ ઈસવીય ૬ સૈકામાં નોંધાએલા છે-હોય એ બનવા જોગ છે અને જ્યાં સુધી કેઈ બીજે પૂરા ન મળે ત્યાં સુધી ઇતિહાસ એ હકીકતને પ્રામાણિક માને તે વાંધા પછી જેવું પણ નથી. પ્રિયંકરનુષની કથા બનાવનાર મહાશયે ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી ભદ્રબાહુને “જ્ઞાનાદિય” એવું ને ૨ 8. વિશેષણ આપીને ઉપસર્ગહરતેત્રના કર્તા તરીકે પ્રથમ ભદ્રબાહુને કપ્યા લાગે છે, પણ તે તે તેની કલ્પના અને Jain Education Interlo! For Private & Personal use only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 116