Book Title: Upsargahara Stotra Laghuvrutti
Author(s): Purnachandracharya, Bechardas Doshi
Publisher: Mohanlal Girdharlal Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ પારંપરિક પ્રવાદ સિવાય બીજું કશું નથી જણાતું. ઉપસર્ગહરસ્ત વ્યવૃત્તિ-વૃત્તિકારે જે આ વૃત્તિ કરી છે તે ગુરૂ-મુખપ અને વિવાવાદ’ નામના ગ્રંથની સહાયતાથી કરી છે, એ હકીકતને તેઓ વૃત્તિની પ્રાંતે આ પ્રમાણે જણાવે છે – उपसर्गहरस्तोत्रं विवृतं संक्षेपतो गुरुमुखेन । विज्ञाय किमपि तत्वं विद्यावादाभिधग्रन्थात् ॥ વૃત્તિકારનું નામ પૂર્ણચન્દ્ર આચાર્ય છે, એમ વૃત્તિની પ્રાંતે આવેલી નોંધ ઉપરથી જ માલૂમ પડે છે છે. તેમને સમય કે તેમને લગતા બીજા વૃત્તાંતની હકીકતને હું મેળવી શક નથી. વૃત્તિમાં તેઓએ એક સ્થળે ચંદ્રસેન ક્ષમાશ્રમણની સાક્ષી આપી છે. આ ક્ષમાશ્રમણને વિષે પણ કાંઈ જાણવામાં આવ્યું નથી, પરંતુ અહીંની સાક્ષી ઉપરથી તેઓ કદાચ માંત્રિકશિરોમણિ હોય એમ જણાય છે. એ વૃત્તિ ની સમાપ્તિ કરતાં વૃત્તિકારે બ્રહવૃત્તિને પણ યાદ કરી છે, એથી એમ પણ જાણી શકાય છે કે, આ તેંત્ર ઉપર કોઈ બૃહદવૃત્તિ હેવી 18 જોઈએ. કદાચ એમ પણ હોય છે. ઉપર જણાવેલા શ્રીચંદ્રસેન ક્ષમાશમણેજ આ સ્તોત્ર ઉપર કોઈ મોટી વૃત્તિ કરી હોય. આ તેત્ર ઉપર આ વૃત્તિ સહિત કુલ ચાર વૃતિઓ છે. એક વૃત્તિ શ્રીજિનપ્રભસૂરિની, બીજી વૃત્તિ શ્રીજયસાગર મુનિની, ત્રીજી રાત્તિ શ્રી પાર્શ્વદેવ મુનિની અને ચેથી આ લઘુત્તિ શ્રીપૂર્ણ ચંદ્રસૂરિની છે. શ્રી જિનપભને સમય ૧૪ રોકે છે, શ્રી જયસાગરને સમય ૧૪મા અને ૧૫મા સૈકાની વચ્ચે છે, શ્રી પાશ્વદેવને સમય ૧૭ મે ણ ૧ જુએ ત્તિને અંતિમ લોક પાને ૭, ૨ “વૃષનન્નાનારાજ.” ૩ જુઓ વૃત્તિ પાને પ્રથમ પૃ૪ ૪જુએ વૃતિ પાને પ્રથમ પુછે. Sac Io/ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 116