________________
તત્ત્વાર્થસૂત્ર આદ્ય એટલે નગમના બે અને શબ્દના ત્રણ ભેદ છે. વર્ગીકૃત વિચારે છે, અંશશુત પ્રમાણના; તે નયવાદ છે કિવા, નામે અનેક તેમનાં. ૪૦ શબ્દ અર્થ ક્રિયા દ્રવ્ય, ને વ્યવહાર નિશ્ચય; સત્ય જીવનમાં પેખે, વતે તેમ નયઢય. ૪૧ લૌકિક રૂઢિ, લૌકિક, સંસ્કારોને અનુસરી; જયંતી વીરની જેમ, નિગમ નય તે વળી. કર અનેક ચીજને જેમ, સમૂહ રૂપ સાંકળી; સંગ્રહ નય તે જાણે, કહે છે જ્ઞાનીએ વળી. ૪૩ વ્યવહારિક ભેદો જે, સામાન્ય તત્ત્વથી પડે, જેમ રેશમ ને ખાદી, વ્યવહાર નથી ગણે. ૪૪ વર્તમાન વિચારે જે, ભૂત ને ભાવિ છેડીને; વર્તે છે જેમ સમૃદ્ધિ, તે નય ઋજુ સૂત્ર છે. ૪૫ ક૯પે છે શબ્દના ભેદ, અર્થભેદ યથાર્થ તે રાજગૃહ હતું જેમ, પાંચમે નય શબ્દ છે. ૪૬ જે અર્થભેદને કપે, શબ્દ વ્યુત્પત્તિ આશ્રયે; ગણે ભેદ નૃપ, ભૂપે, નય સમભિરૂઢ તે. ૪૭
જ્યારે જે શબ્દને અર્થ, ક્રિયા ટાણે ફળે યદા; રાજે ત્યારે ગણે રાજા, તે એવં ભૂત છે તદા. ૪૮ સાપેક્ષવાદ, નયવાદ, જ દષ્ટિવાદ,
એકાંતવાદ તજનાર, જ સ્યાદવાદ;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org