Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 215
________________ અધ્યાય દશમ મક્ષ પરિસ્થિતિ પ્રથમ મહિને ક્ષય થતાં, આવરણે પણ જાય; જ્ઞાન અને દર્શન તણા, અંતરાય દૂર થાય. ૧. કર્મચારથી સર્વ એ આત્મપ્રદેશ વિમુક્ત; પ્રગટ થાય કેવળ તહીં, જ્ઞાન, દર્શને યુક્ત. ૨. બંધનહેતુ અભાવથી ને નિર્જરા થકી જ; સકલ કર્મક્ષય થઈ પછી, મળતો મેક્ષ ખચીત. ૩. (પાઈ) ક્ષાપશમિક, ઔપશમિક, ઔદયિકે, ત્રણે ભાવથી, આત્મા થતે અલિપ્ત વળી ભવ્યત્વ ગુણ જાયે જ્યારે, ક્ષાયિક, જ્ઞાન, દર્શન સિદ્ધત્વ જ ત્યારે. ૪. (દોહરો) કર્મક્ષય પૂર્ણ થયા પછી, તરત મુક્ત જીવ થાય; કાયા અલગ પડ્યા પછી, લેકાંતે સ્થિર થાય. ૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218