Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 214
________________ ૪૩ (ઉપજાતિ) પૃથ, એકત્વ વિતક સંગે, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અંગે; ક્રિયાનિવૃત્તિ, સમુચ્છિન્ન ત્યારે, એ શુકલધ્યાન સ્વ પ્રકાર ચારે. ૨૫ (સવૈયા એકત્રીસા) પૃથફ્ક્ત ને એકત્વ વિતર્ક, અગિયાર ખારમા ગુરુસ્થાને, સવિચાર, નિર્વિચાર, રૂપે એ, અપૂર્વધરમાં અપવાદે; ચૈગ હિસાબે પ્રથમ શુકલ છે, ત્રિયાગવાળાને જાણા ત્રિયેાગમાંથી એક હેાય ત્યાં બીજા ભેદના સ્વામી ગણેા. ૨૬ (અનુષ્ટુપ) અર્થ, વ્યંજન ને ચેાગ, ત્રણે સંક્રાંત થાય તે; તે કહેવાય વિચાર, શ્રુત વિતર્ક એટલે. ૨૭ (સવૈયા એકત્રીસા) સમ્યગ્દષ્ટિ ને શ્રાવક, વિરત, અનંત વિયેાજક ચાર થશે, દનમાહ, ક્ષપક, ઉપશામક, ઉપશાંત માહે સાત હશે; ક્ષપક અને ક્ષીણુ મેહ જિનેશ્વર, કુલ્લે એમ દશ કક્ષાએ, ક્રમે અસંખ્યેય ગુણવધી નિર્જરા – મેાક્ષના માગ ખરો. ૨૮ પુલાક, અકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક, પાંચ એ નિગ ‘થા, સયમ, શ્રુત, પ્રતિસેવન, તીર્થ, લિંગ, લેશ્યા ઉષપાત સ્થળે; એવા આઠ, પ્રકારથી સહુની, કક્ષા વિધ વિધ ખનીજતી, સાધુતા દ્રવ્યે ને ભાવે, અથવા ભાવથી હાય કહી. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218