Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮ (સયા એકત્રીસા) ભવનપતિ દેવે પછી, શાત્રે આઠ નામ વ્યંતરનાં છે, કિન્નર, કિપુરુષ, ત્રીજા મહોરગ, ગાંધર્વ, યક્ષને રાક્ષસ તે. ભૂત, પિશાચ એ આઠ પછી છે સૂર્ય, ચંદ્ર, ગ્રહ દીપી રહ્યા, નક્ષત્રોને પ્રકીર્ણ તારા પાંચ જયોતિષી દેવ કહ્યા. ૫ (અનુટુપ) મેરુ પ્રદક્ષિણા રૂપે, નિત્ય જે ગતિશીલ તે, તિષી દેવથી એમ, સમય નક્કી થાય છે. ૬ તિષ્ક રહે સ્થિર, મર્યલક બહારનાં. પાતને સ્થિરતાવાળાં, લેશ્યા પ્રકાશ તેમનાં. ૭ ચોથા વૈમાનિકે દે, વળી તે બે પ્રકારના જે કપાતીત, કલ્પસ્થ, ઉપરોપર તે રહ્યા. ૮ (સચા એકત્રીસા) સૌધર્મ, ઐશાન, સનતકુમારને, માહેદ્ર બ્રહ્મલેક તથા, લાંતક,વળી મહા શુક સહસ્ત્રાર,આણત,પ્રાણત, આરણ આ; અશ્રુત, કપિજા, રૈવેયક, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ ચૌદ એ કલ્પાતીત. ૯ (શાર્દૂલવિક્રીડિત) પેલા બે મહિ સ્વર્ગમાં વિબુધને લેગ્યા સ્થળા પતને, તેને પત્ર પાંચ ઠેઠ લગી છે લેગ્યા પછી શુકલ એ; શુદ્ધિ, ધૃતિ, પ્રભાવ, ઇંદ્રી, અવધિ સુખે કમે છે વધુ ને સૌમાં ગતિ, દેહને પરિગ્રહે જ્યાં માન ઓછું થતું. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218