Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ ૩૧ ચેરી પ્રાગ, વળી ચૌર્ય ખરીદનાર, કાનૂનભંગ કરવાં, કૂટતોલ માપ; કૃત્રિમ વસ્તુ વ્યવહાર જ દોષ પાંચ, અસ્તેય તે વ્રત તણું અતિચાર ખાસ. ૧૮ (રવૈય એકત્રીસા) પરવવિવાહ કરી દેવે મેહ, અણહકકની સ્ત્રી ભોગવવી, વેશ્યા વા તત્સમ નારીથી વ્યભિચાર જે થાય વળી; સૃષ્ટિ વિરુદ્ધ જે કામસેવના, કામક્રીડા ઊદીપન તે, ચતુર્થ વ્રત અતિચાર, પાંચ એ નડે ઉભય નરનારીને. ૧૯ ખેતરમકાન, ચાંદી-સેનું, પ્રમાણ ઓળંગી જાવું, પશુધન, ધાન્ય, તમે તેમ જ પ્રમાણ છેડી લલચાવું; નોકર ચાકર, વાસણ કપડાં કુણ્ય પ્રમાણે વટી જવું, પંચમ અણુવ્રતના એ પાંચે અતિચારોથી રહિત થવું. ૨૦ (અનુષ્ટ્રપ) માટે થાય, દિશાભંગ, તીરછો, ઊંચ, નીચ જે; ક્ષેત્ર-વૃદ્ધિ, સ્મૃતિ ભૂલ, દિગવતે અતિચાર તે. ૨૧ (વસંતતિલકા) દિશાવકાશ વ્રત ભંગ કરે બીજાથી, કાં મેકલી, વચન, આકૃતિને બતાવી શબ્દોથી ચીજ મંગવે અથવા અશબ્દ, કે ફેંકી યુગલથી પાંચ જ દોષ થાશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218