Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ અધ્યાય નવમા સવર—સુધ્યાય—નિર્જરા અનુક્રમ (મંદાક્રાંતા) પાપા પુછ્યા અશુભ-શુભ એ આસ્રવે બધભાન, જો રાકેસવર કરણથી તા વધે ગુણસ્થાન; ત્યાં ત્રિગુપ્તિ વળી સમિતિ છે પાંચ ને ધર્માશિષ્ટ, ચારિત્રા ને પરીષહ જયા ભાવનાએ વિશિષ્ટ. ૧ (અનુષ્ટુપ) સંવર તપથી તેમ, થાય છૅ નિર્જરા પણ; ગુપ્તિ એ જ કે'વાય, પ્રશસ્ત ચેાગનિગ્રહ, ર (ઉપન્નતિ) નિર્દોષ ઇર્ચા, વળી ત્યાગ સમ્યગ્ર, આદાન, નિક્ષેપ વળી ગણાય; ભાષાય સમ્યગ્ર મળી પાંચ શુદ્ધ, સમિતિ પ્રવૃત્તિ વિવેકયુક્ત. (વસ‘તતિલકા) શૌચ, ક્ષમા, મૃદુપણું, ઋજુતા, સુસત્ય, ને ત્યાગ સયમ, ગુરુ-કુલવાસ તત્ત્વ; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218