Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 211
________________ ૪૦ (અનુટુપ) બાકી બીજા અગિયાર, વેદનીય થકી ગણે ઓગણીસ રહે સાથે, વિક૯પે એક જીવમાં. ૧૦ . (સવૈયા એકત્રીસા) સામાયિકને, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ તથા, સૂફમસંપરા ત્યાં ચોથું, યથાખ્યાત પાંચમું યથા; એ પાંચે ચારિત્રો કમથી, મેક્ષમાર્ગ પાન બને, તપ પણ કર્મ ક્ષયે ઉપયેગી, બાહ્યાભ્યતર બેય રીતે. ૧૧ અનશન, ઉણાદરી, રસત્યાગી, વૃત્તિ સંક્ષેપ વળી કરો, કાયકલેશ, એકાંતપ્રિયતા, છયે ગણતાં બાહ્ય તપે; પ્રાયશ્ચિત્ત ને વિનય, સુસેવા, સ્વાધ્યાય ને ધ્યાન તથા, કાર્યોત્સર્ગની સદા સજાવટ, આત્યંતર તપ છ એ રહ્યાં. ૧૨ (આર્યાગીતિ) ધ્યાન પેલાનાં પાંચ, આત્યંતર તપ તણી કહે ભેદ નવ, ચાર, દશને પાંચ, અનુક્રમે ત્યાં વળી રહ્યા તે. ૧૩ (સયા એકત્રીસા) આલેચન, પ્રતિક્રમણ, તદુભયે, વિવેક ને વ્યુત્સર્ગ વળી, તપરછેદને પરિહાર એ ઉપસ્થાપના થાય ખરી; નવ પ્રકારનાં આ પ્રાયશ્ચિત્ત, ભૂલ ન થાયે ફરી જરી, તે માટે આ વ્યવસ્થિત છે, આમદદ ઔષધિ મળી. ૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218