Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ ૩૭ ૧૭ જઘન્ય બાર મુહૂર્ત સ્થિતિ છે વેદનીયની, નામે ગાત્રે જઘન્ય છે સ્થિતિ આઠ મુહૂર્તની. ૧૬ (શાલિની) પેલાં બેને આઠમું ચેાથું જેમ, કાલ સ્થિતિ પાંચમાનીય તેમ ઓછામાં તે ઓછી અંતમુહૂર્ત, સૌની મધ્યસ્થિતિ કાષાય તુલ્ય. (સવૈયા એકત્રીસા) જુદાં જુદાં ફળ દે તે શક્તિ અનુભાવ કહેવાયે છે, પ્રકૃતિ ને સ્વભાવ થકી તે વિવિધ કમે વેદે છે; તે વેદનથી થાય નિર્જર પ્રકૃતિનો સંક્રમ થાતે, છતાં મૂળમાં રહે પ્રકૃતિ એ જ નિયમ ત્યાં સચવાતે. ૧૮ ત્રણે દિશાના આત્મપ્રદેશે પગલે સ્થિર થતાં જે જે, સૂક્ષમ છતાંયે અનંતાનંતએ બંધાય કર્મો ગ્રહણ થયે; જેવી કક્ષા હોય જીવની, તેવા તેને બંધાયે, સ્થિરતા પામે કર્મ સ્કંધ જે, તે જ કર્મરૂપે થાય. ૧૯ સાતા વેદનીય સમ્યફ મેહનીય પુરુષવેદ ને હાસ્ય રતિ, નામ ગોત્ર આયુષ્ય શુભ પુણ્ય બેંતાલીસ છે પ્રકૃતિ; બાકી ખ્યાશી કર્મ–પ્રકૃતિ પાપરૂપ તે ખસૂસ થતી, એકસ વીસ બે વિભાગે પાપ પુણ્ય પ્રકૃતિ બનતી. ૨૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218