Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ ખપે તેટલું સ્થાન જ લેવું વળી સહધર્મોજને થકી, રજા લઈ ખાવું પીવું એ, પાંચ ભાવના અસ્તેયની. ૫ (અનુટુપ) મનેર–અમને જ્ઞાદિ, સ્પર્શાદિ પાંચ વિષયે; ને સમભાવ છે પાંચ. અપરિગ્રહ ભાવના. - ૬ હિંસાદિ પાંચ દેષોમાં, આ લકે પરલોકમાં જેવાં અનિષ્ટને દુઃખ, આપક એ પાંચ ભાવના. હો જીવમાત્રમાં મૈત્રી, વધુ ગુણે પ્રદના; દુઃખમાં કરુણાવૃત્તિ. મધ્યસ્થતા કુપાત્રમાં. જગતને દેહ બંનેનો, ચિતવ સ્વભાવ તે; સંવેગ તેમ વૈરાગ્ય, આવે જરૂર આગવો. ૯ (શાર્દૂલવિક્રીડિત) હિંસા, પ્રાણુ વધે થતી, પણ તહીં મુખ્ય પ્રમાદે ખરી, કિવા દ્રવ્ય જ ભાવ, નિશ્ચય અને તહેવહાર એ બે ગણી; ભાવ દુર્ણ થતાં જ એ બની જશે, હિંસાખરી નિશ્ચયે, સદભાવે વધ થાય તો પણ કદી થાયે અહિંસા ખરે. ૧૦ (વસંતતિલકા) દુર્ભાવવાળું કથવું થતું, તે અસત્ય, સમાવિ સત્ય, અણદીધું ગ્રહે જ ચૌર્ય અબ્રા તો કદી પ્રમાદ વિના ન થાય, મૂછો પરિગ્રહ ગણે સુજને સદાચ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218