Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ અધ્યાય સાતમા (નુષ્ટુપ) સાધના ૧ હિંસા અસત્ય ને ચારી,મૈથુન ને પરિગ્રહ; કાયા વાણી મને તેથી, થવું નિવૃત્ત, તે વ્રત. અલ્પાંશે વળી સર્વાશે, વિરતિ અણુ – મહાત્રતા; તે એની સ્થિરતા માટે, ભાવના પાંચ પાંચ હા. ૨ (સવૈયા એકત્રીસા) પેલી ત્રીજી ચાથી સમિતિ મન ગુપ્તિ ભેાજન પાને, સારી પેઠે જોવું એ છે પાંચ ભાવના પ્રથમ તે; વિચારપૂર્ણાંક ભાષા વઢવી, ક્રોધ લાભ ભય હાસ્ય તજી, પાંચ ભાવના ખીજા વ્રતની વારવાર એ ચિતવવી. (વ શર્થ) ત્રિવેદી સેવેલ જ સ્થાન વવાં, કથા તથા ઇંદ્રિયરાગ વવાં, રસાળ એ ભેાજન સ્વાદ ત્યાગવાં, છે પાંચ ચેાથા વ્રતની જ ભાવના. (સવૈયા એકત્રીસા) વાપરવાનું સ્થાન માગવું વિચારપૂર્વક તે જ રીતે, વારવાર વળી સ્થાન માગવાં તેના તેના સ્વામીકને; Jain Educationa International For Personal and Private Use Only m www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218