Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ નિર્વર્તન નિક્ષેપ તેવાં સંયોગ નિસર્ગ એમ થયાં, અનુક્રમ વળી એ ચારેના, બે ચાર, બે, ત્રણ ભેદ લહ્યા. ૪ (વસંતતિલકા) પ્રદેશ, નિવ, સમત્સર, અંતરાયા, જ્ઞાની, સુજ્ઞાન, વળી સાધન એ બધાંના; આસાદના જ, ઉપઘાત જ એમ નામ, એ જ્ઞાન આવરણ દર્શન આદિ કેરાં. ૫ પિતામહીં, પરમહીં ઉભયે મહીયે, - આકંદ, દુઃખ વધને પરિદેવના જે; ને શેક, તાપ છ જ કારણુ બંધ જેનાં, તે વેદનીય કહ્યું કર્મ વળી અસાતા. ૬ (અનુષ્ટ્રપ). ભૂત–વતી અનુકંપા, દાન સરાગ સંયમ, આદિ ભેગો ક્ષમા શૌર્ય, સાતા–વેદની કર્મજ ૭ કેવળી શ્રતને સંઘ ધર્મ દેવ તણે થતા, અવર્ણવાદથી બંધ, દર્શન મેહનીયને. ૮ કષાયદયથી તીવ્ર, આત્માનું પરિણામ જે, કર્મબંધ ગણાય છે, ચારિત્ર મેહનીયને. ૯ નરક આયુ બંધાય, અત્યારંભ પરિગ્રહ, જવાનું થાય માયાથી, તિર્યો એમ નિશ્ચયે. ૧૦ મૃદુતા, ઋજુતા હેજે, અપારંભ – પરિગ્રહ, બંધાય માનવી આયુ, હોય જે ચાર તે ગુણ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218