Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ તે ૩ (અનુટુ૫) ઉત્પાદ, વ્યય, ને ધ્રૌવ્ય, ત્રણેથી યુક્ત સત્ સદા; સ્વજાતિથી, સ્વભાવેથી, ન નષ્ટ થાય નિત્ય આ. ૧૨ પ્રત્યેક વસ્તુના જેમ, મુખ્ય ગૌણ અનેક ધા; અપેક્ષા એ બધા ધર્મો, વ્યવહારે બને જુદા. ૧૩ (ઉપજાતિ) સ્નિગ્ધત્વ, રુક્ષત્વથી બંધ જેમ, જઘન્ય અંશે નહિ કિતુ તેમ ગુણે સમાને નહિ સદશેય, દ્વિયંશાદિ કિંતુ વધતાં થશે જ. ૧૪ (વસંતતિલકા), જે દ્રવ્ય, ક્ષેત્ર, સમયે વળી ભાવ વચ્ચે, વિસટશે, સમગુણ પલટાય બેને; નાસટશે, સમગુણે કદી થાય બંધ, હીનાંશને શમવતા અધિકાંશવંત. ૧૫ (શાર્દૂલવિક્રીડિત) પર્યાયે ગુણથી જ દ્રવ્ય બનતું, દ્રવ્યા શ્રયી છે ગુણે, પોતે નિર્ગુણ તેય દ્રવ્ય મહીં તે નિત્યે વસેલા ગુણો કે આચાર્ય કહે અનંત સમયે, પર્યાય છે કાળના, તેથી દ્રવ્ય ગણાય કાળ પણ એ, ભાવિ ભૂતે ચાલુ આ. ૧૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218