Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 187
________________ 1 મધ્યલોકમાં જંબૂઆદિ શુભનામી દ્વીપ જલધિ આ, લવણુદિ વલયાકૃતિ બમણું પૂર્વ પૂર્વને વીંટી વળ્યાં; જંબુદ્વીપ છે ગોળ તહીં એક લાખ જન વિસ્તાર તણે; જેની વચ્ચે મેરુ પર્વત અડેલ અકપ ખડે રહ્યો. પ ભરત, હૈમવત, હરિવિદેહને, રમ્યફ વર્ષે ક્ષેત્ર રહ્યાં, હરણ્યવત ઐરાવત સાતે પૂર્વથી પશ્ચિમ વ્યાપ્ત બન્યાં; હિમ-મહાહિમ, નિષેધ, નીલ ને રુકમી શિખરી વર્ષધરે, છ સંખ્યામાં પર્વત તેઓ વચ્ચે રહેતાં વંશધરો. ૬ જંબુદ્વીપથી ઘાતકી ખડે ક્ષેત્રો પર્વત બમણું છે, પુષ્કરાધિ દ્વીપેય એટલાં પર્વત ક્ષેત્રો નમણું છે. માનુષત્તર નામ ગિરિના પૂર્વભાગ લગી મર્યવસે, સ્લો આર્યો એમ ઉભય છે, જાતિ એમની રૂડી દીસે. ૭ ભરત, ઐરાવત, વિદેહ આદિ કર્મભૂમિઓ પંદર છે, દેવકુર, ઉત્તરકુર, આદિ અકર્મભૂમિ ત્રીસ દિસે; માનવ આયુ સ્થિતિ રહી ત્યાં જઘન્ય અંતર્મુહૂર્તની, ત્રમ પલ્યોપમ ઉત્કૃષ્ટી ત્યાં અવશ્ય આયુસ્થિતિ બની. ૮ તિર્યંચ અથવા પશુઓની એ આયુસ્થિતિ ત્યાં એ જ કહી, કર્મભૂમિમાં મળે મોક્ષ પણ અકર્મ ભૂમિમાં કદી નહીં. તિર્યંચ માનવ આયુ સ્થિતિના ભવને કાય બે ભેદ ગણ્યા, જીવે ત્યાં ભવ જાણે વારંવાર જન્મ ત્યાં કાય દશા. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218