Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 185
________________ ૧૪ બાધા રહિત નિષ્પાપ, પ્રશસ્ય પુદગલે વડે; ચૌદ પૂર્વ મુનિ પામે, આહારક શરીરને. ૪૩ છે નપુસક તે માત્ર, નારક ને સંમૂચ્છિમ; દેમાં નર ને નારી, એ જ લિંગે સુનિશ્ચિત. ૪૪ ઘાસે સળગતી આગ, જે પુરુષ વેદ તે, ને અંગારશે સ્ત્રીને, તો શું ઈટ ચંડલે. ૪૫ કિન્તુ મનુષ્યમાં તેમ, તિર્યંચાય સમસ્તમાં ત્રણેય લિંગ કે વેદ, હેાય છે નિશ્ચયે તિહાં. ૪૬. (સયા એકત્રીસા) ચરમ દેહીને નારક દેવ, દીર્ઘજીવી ને શ્રેષ્ઠજનો; કાળ પામતાં મૃત્યુકાળે અન-અપ વર્ય આયુ છે. મન પરિણામી તર-તમતાથી, ભગવે જિંદગી સહ તેઓ; અકાળ મૃત્યુ પશુઓ મનુજે, અપવર્યાયુ છે જેઓ. ૪૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218