________________
૧૪
તત્ત્વા સૂત્ર
તે શ્રુતજ્ઞાન છે જેમાં, શબ્દ સહિત ચિંતન; તે મતિજ્ઞાન છે જેમાં, શબ્દ રહિત ચિંતન. ૩૧ છે મર્યાદિત પર્યાયા, મતિને શ્રુત જ્ઞાનના; છતાં રૂપી-અરૂપીમાં, તે મને જ્ઞાન પહોંચતાં. ૩૨ રૂપી દ્રવ્યા તણા કેક, પર્યાયે ચાગતિ વિશે. જાણે છે અવધિ જ્ઞાન, વિશાળ ક્ષેત્રી એ રીતે. ૩૩ જાગે માત્ર મનુષ્યામાં, મન:પર્યાય જ્ઞાન તે; જાણે માત્ર મનાદ્રવ્ય, ફોત્ર તા તેનું મૂ છે. ૩૪ તદનન્તભાગે મન:પર્યાયસ્ય !રા
ભગવતીશતક ૮, ૯, ૨, મૂત્ર ૩૨૩
સદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય ॥૩૦ના
અનુયાગ, દશ નગુણ પ્રમાણ સૂત્ર ૧૪૪
એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્ના ચતુ: ૩૧ા
જીવાભિગમ પ્રતિપત્તિ ૧, સૂત્ર ૪૧
મન:પર્યાયજ્ઞાનની પ્રવૃત્તિ એ સ પર્યાયરહિત રૂપી દ્રવ્યના અને તમા ભાગમાં હોય છે.
કેવલજ્ઞાનની પ્રવૃત્તિ બધાં બ્યામાં અને બધા પર્યા ચામાં હાય છે.
Jain Educationa International
ચારેય જ્ઞાન પેલાંના સર્વ પર્યાય દ્રવ્યના; ન જાણે તેથી કેવાય, અપૂર્ણ જ્ઞાન એ મળ્યાં. ૩૫ એકને જાણતું છે ને, સર્વ પર્યાય જાણતું; એક જ સમયે સવ,કેવળજ્ઞાન તે કહ્યું. ૩૭
For Personal and Private Use Only
www.jainelibrary.org