________________
અધ્યાય ૮ઃ સૂત્ર ૩-૪
૧૦૫
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેોગ એ પાચ મધના હેતુએ છે.
કષાયના સંબધથી જીવ કર્મોને ચાગ્ય એવાં પુદ્ગલાનું ગ્રહણ કરે છે.
(અનુષ્ટુપ)
યેાગ કષાય મિથ્યાત્વ અવિરતિ પ્રમત્તતા; એ પાંચે બંધના હેતુ, આમ બંધાય બંધ આ. ૧; સ મૃત્યુ: ૨૫ ૩ ll
પ્રકૃતિસ્થિત્યનુભાવપ્રદેશાસ્તધિય: ॥ ૪ ॥
તે અધ કહેવાય છે.
૧
પ્રકૃતિ, સ્થિતિ, પનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત અધના પ્રકારો છે.
(અનુષ્ટુપ)
સમવાયાંગ સમવાય ૪
ગ્રહે જીવ કાયાથી કર્મોને યાગ્ય પુદ્ગલા, તેમાં રસ વધુ એછે, કષાયે બંધ જે થતા. ૨ (માલિની)
જીવ ગ્રહણ કરે છે, કર્મ ચાર પ્રકારે, પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશે ને વિપાક સ્વરૂપે; તહી પ્રકૃતિ પ્રદેશે મુખ્ય આધાર યાગ, વળી સ્થિતિ અનુભાવે છે કષાય પ્રયાગ.
૩
૧. યાગની તરતમતા ઉપર જ પ્રકૃતિબધ અને પ્રદેશખ ધના તરતમભાવ -અવલખિત છે.
૨. કાચની તીવ્રતા મંદતા ઉપર જ સ્થિતિખંધ અને અનુભાવબંધની અધિક્તા કે અલ્પતા અવલંબિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org