Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 8
________________ સમજશે તા જ પુણ્યને બળે મળેલેા માનવભવ, આર્યદેશ, ઉત્તમકુળ, દેવગુર્વાદિના ચાગ, વિગેરે સામગ્રીની મહત્તા પણુ સમજાશે. એવા પ્રસ ંગે જ્ઞાનની કેટલી જરૂરીયાત છે તે માટે વધુ કહેવાની જરૂર નથી. મનુષ્યને આજે જ્ઞાનની ભૂખ તા જાગી છે, એને માટે અનેકાનેક યાજનાએ પણ વિચારાય છે, કરાડા રૂપિયાના વ્યય થાય છે, માણસ કેડ ભાગી જાય તેટલે ખર્ચ કરી જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ છે, ત્યાં સુધી કે જ્ઞાન મેળવવા માટે ચેાગ્યાયેાગ્યની વિચારણા પણ નાશ પામી છે, એને મેળવવાના વિધિ–અવિધિને પણ વિચાર રહ્યા નથી, જ્ઞાન કેવા ગુરુ દ્વારા મેળવી શકાય ? એ વાત તે સાવ ભૂલાઈ ગઈ છે, એને માટે કોઈ સંયમની કે વિનયાદિકની આવશ્યકતા છે કે કેમ ? એનેા પણ વિચાર રહ્યા નથી. અરે ! જ્ઞાન કે અજ્ઞાન (મિથ્યાજ્ઞાન)ના વિવેક પણ નાશ પામ્યા છે, પરિણામ એ આવ્યું છે કે માણસ જેમ જેમ વિદ્યાને મેળવે છે તેમ તેમ તેના જીવનમાંથી સદાચારો અદૃશ્ય થાય છે, અનાચાર અને દુરાચારે। જીવનને ઘેરતા જાય છે અને એ કારણે ઉત્તરશત્તર આ દેશમાં આર્ય પ્રજા પણ હિંસા, ઝૂડ, ચારી, અન્યાય, ફૂડ, કપટ, અબ્રહ્મ-વ્યભિચાર, પરિગ્રહ–સંગ્રહખારી, ક્રોધ, અભિમાન, ઇર્ષ્યા, દ્રાડ, લેાભ, ફ્લેશ, કંકાસ, નિન્દા વિગેરે પાપાના ભાગ બનતી જાય છે. એ વિદ્યાને વિદ્યા કહેવાય જ કેમ કે જે મેળવવા છતાં આવાં પાપે વધે ? જ્ઞાનનું સ્વરૂપ તે એ છે કે તે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 606