Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ - -- - - - - - - - - - ------- अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । भेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः॥ يه سه ی ة مية مية مه یوم مية مية مي مية مية مية مية مية مي ها و بی بی تی هه مه ره مه یه به بی بی بی بی بی بی પુસ્તક ૩ ] વિ. સં. ૧૯૯૬ : શ્રાવણ સંપત્તિ ' રા સંપત્તિને અર્થ કેટલીક વખતે દ્રવ્યની વિપુલતા કરવામાં આવે છે. પણ તે સત્યથી કંઈક વેગળો છે. તેને ખરો અર્થ તો પિતાના દ્રવ્યની સાથે સરખાવતાં સમાજના મોટા ભાગની વ્યક્તિઓના દ્રવ્યનું પ્રમાણ ઘણું ઓછું હોવું, પિતાની જરૂરિયાતો કરતાં બીજા અનેકની જરૂરિયાત ટૂંકી હોવી ને અનેકની પાસે ન હોય તે એકની પાસે હેવું છે. છે એક માનવી પાસે ભલે પચીશ હજારની જ મૂડી હોય, માસિક પાંચસેની જ ભલે તેની આવક હેય. પણ જે આસપાસની પ્રજામાંના મોટા વર્ગની મિલક્ત કે આવક એ કરતાં ઘણી ઓછી હોય. તે માનવી જે કપડાં પહેરે તેને બનાવનાર મીલ-મજૂર; તે જે રાચરચીલું વાપરે તેને તૈયાર કરનાર કારીગર; તે જે ધાતુઓ કે વાસણો ખરીદે તેને મેળવનાર કે ઘડનાર ખાણિયા કે મજૂરે; તે જે પુસ્તકે કે પત્રો વાંચે તેને કંપોઝ કરનાર કપિઝીટરો, તે અંગે કાગળ બનાવનાર મીલના મજૂરો, ને કેટલીક વખતે તેને તૈયાર કરનાર લેખકે પણ, ]; તે જે અનાજ વાપરે તેને ઉગાડનાર ખેડૂતે; તે જે ફળ-ફૂલ–શાક વાપરે તેને ઉછેરનાર માળી; સેના કે જે લાકડાં બળે તેને જંગલમાંથી ફાડી લાવનાર મજૂર; તેનાં દૂધ-ઘી માટે ગાય મળનાર હારવાડ; તે જે ચા-સાકર-ગોળ વાપરે તેની ઉત્પત્તિમાં મહત્વનો ફાળો નોંધાવનાર મુકામો; તેને બંગલે બાંધનાર કડિયા, સુતાર, લુહાર, કુંભાર, મજૂર; તેની સેવા ઉઠાવનાર નોકરી; તેની ગૃહલક્ષ્મીને શારીરિક શ્રમમાંથી ઉગારી લેનાર મજૂરણ કે રસાયણ; તેનાં ગીઓને રમાડનાર બાળકે કે આયાએ; તેનાં સંતાનોને ટયુશન આપનાર પંતુજીએ; તે જે માર્ગ પર વાહન દેડાવે તેને બાંધનાર મજૂરે; તે જે રાજપમાં રહે તેનું રક્ષણ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60