________________
યુરોપીય સંસ્કૃતિ - ૧૭૯ ઘટી ગઇ છે; અને આ સંસ્કૃતિનાં ઘેરાં ચિત્રો બતાવી યુરાપીય સંસ્કૃતિનાં તારવેલાં માહક પૃષ્ઠ ભણાવવામાં આવ્યાં છે, એટલે તે આર્ય સંસ્કૃતિના આદર્શ ગુસ્રાવી યુરેસપીય સંસ્કૃતિની જાળમાં ફસાય છે. પણ જો તેને એકાદ વખત યુરે।પીય સંસ્કૃતિનાં કાળાં પૃષ્ઠ નીરખવાની તક આપવામાં આવે તે તેની આંખનાં પડળ તરત ઊપડી જાય.
યુરે।પીય સંસ્કૃતિના પોપટજીએ કહે છે કે, ‘ત્યાં સ્ત્રી સમાનતા ભાગવે છે. ' પણ ઇતિહ્રાસ કહે છે કે, ‘ સિકંદરથી માંડીને વર્તમાન સમય સુધીના ૨૩૦૦ વર્ષના ગાળામાં યુરેશીય રાજાએએ એછામાં ઓછી એક લાખ ગુણવતી રાણીઓને છૂટાછેડા આપ્યા છે; પણ તેમાંથી એક પણ રાણી પુનર્લગ્ન નથી કરી શકી. કેટલીકનાં ખૂન થયાં છે, કેટલીકને દેશપાર કરાયલી છે તે ધણીને જાપ્તામાં રખાયલી છે. તલ્લાક દેવાયલી રાણીઓમાંની કોઇકે જ્યારે પુનર્લગ્નના પ્રયાસ કર્યો છે ત્યારે મેટે ભાગે તેા તે રાણી અને તેની સાથે પરણવા તૈયાર થનાર પુરુષ–બંનેનાં ખૂન થયાં છે અને નહિતર બંનેને જુદા જુદે દેશવટે અપાયે છે. રાજરાણીએ ઉપરાંત અમીર-ઉમરાવાની પણ છૂટી કરાયલી લાખ્ખા સુંદરીએતી એ જ સ્થિતિ થઇ છે. તે રાજવંશેને ખાદ કરીએ તે સામાન્ય પ્રજામાં પણ માપિતાની અદલાબદલીથી કે અપરીણિત સ્થિતિમાં જન્માવેલાં બાળકાના ત્યાગથી નાનાં નાનાં બાળકાની ને તેમની માતાઓની જે દુર્દશા થાય છે તેનાં ચિત્રોની ભીષણતા તે તે વિષયના તટસ્થ અભ્યાસ પછી જ સમજાઇ શકે. પણ આ સ્થિતિ સામે, આ રાજાએ વિશેષ રમણીઓના પતિ તરીકેની જવાબદારી ઉઠાવતા કે આ વ્યવસ્થામાં સ્ત્રી—પુરુષને છૂટાં પડવાને અધિકાર નથી અપાયે। તેને ભીષણ કહી, યુરોપીય સંસ્કૃતિનાં વખાણુ તે કેવળ તે સંસ્કૃતિના ગુલામા જ કરી શકે.
સત્ત્વ, સંયમ ને બલિદાનની ભાવનાથી દૂર રહેલી યુરેાપીય સંસ્કૃતિએ ઈતિહાસને પણ પાતાનાં કાળાં કૃત્યોથી કલંકિત કર્યા છે. વર્તમાન યુગની ગેરી પ્રજા આ સંસ્કૃતિમાંથી કેટલાંક તત્ત્વા લઈ પાતાની એ સંસ્કૃતિને સુધારવા મથી રહી છે પણ કાળી પ્રજાએમાં તે તે પેાતાની અગાઉની ભ્રષ્ટ સંસ્કૃતિનાં જ ખીજ રાપી રહી છે.
પોતાને ત્યાં તે છૂટાછેડાને તે અનીતિને મર્યાદિત કરવા મથે છે; અહીં તે તેને પ્રચાર થવા દે છે. આજે તે પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે તે સંસ્કારિત અને વ્યવહારૂ છે, પણ અહીં તે તેને એવા મૂળ સ્વરૂપમાં ફેલાવે છે કે જેમાં નિર્વીય થઈ માર ખાવાનો ઉપદેશ આપવામાં આવ્યા હાય. ત્યાં તેણે સંતતિનિયમન સામે પ્રતિબંધ મૂકયા છે; અહીં તેતેમ પ્રચાર થાય છે. ત્યાં પ્રજાકીય લશ્કરી બળને પ્રાણ લેખવામાં આવે છે; અહીં તેને અિત જરૂરી ગણાવાય છે. પેાતાની અગાઉની સત્ત્વહીન સંસ્કૃતિએ કેટલી અનીતિ, કુસંપ અને પરિણામમાં કેવાં ભીષણુ દુઃખ તે રાગને જન્માવ્યાં છે તે તે પ્રા સમજી ગઈ છે; પણુ અહીં તા રાગ, અશક્તિ, કુસંપ વગેરે ફેલાય તે તેમને રાચક થઈ પડે તેમ છે. પરિણામે પેાતાની એ સંસ્કૃતિને અહીં રાપવા માટે તે તે સંસ્કૃતિનાં ભયંકર પરિણામ તે કાળાં ઐતિહાસિક પૃષ્ઠને અહીંની કેળવણીમાંથી છૂપાવી દે છે. પણ યુરેાપના સૂક્ષ્મ નિરીક્ષકા કે તટસ્થ ઈતિહાસકારોએ તે નથી છૂપાવ્યાં. એ સંસ્કૃતિના હિંદમાં વિકાસ સાથે ઉદ્દભવતાં પરિણામ સંબંધી લેખ ' સુવાસ ' માં અગાઉ ( ચૂંથાતી માતાએ-અંક ૨૩, ૨૪) પ્રગઢ થઇ ચૂકયા છે. અહીં, તેમણે પોતાના ઇતિહાસમાંથી કેટલાં કાળાં પૃષ્ઠને છૂપાવી રાખ્યાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com