________________
( ૭ )
વડોદરાવાળા શશિકાન્ત એન્ડ કા. પાસે થોડા વખત પર રીપ્લેસ કીપટક (દર અને નજીક બને કામમાં આવે તેવા અને વળી કમાન વિનાના ) ચમા મેં બનાવરાવ્યા હતા. તે કામ બહુ જ સુંદર અને ઉત્તમ પ્રકારનું બનાવ્યું હતું એમ કબૂલ કરવું પડે છે.
કે. એ. નાદીરશા
એલ. એમ. એન્ડ એસ. કેમીકલ એનેલાઇઝર-વડેદરા સરકાર
ચરમા બનાવનારી વડોદરાવાળી પ્રખ્યાત શશિકાન્ત કુ. સાથે મેં અનેક વખત કામ પાડયું છે. મને જણાવતા આનંદ થાય છે, કે તેમણે ચશ્માનું કામ સરસ રીતે કરી આપી મને સંપર્ણ સંતોષ આપે છે.
રાજરત્ન આર. એસ, માને પાટીલ
એકાઉન્ટન્ટ જનરલ -વડોદરા સ્ટેઈટ
કળાભવનની ઉદ્યોગશાળામાં વપરાતા શાસ્ત્રિય અને વૈજ્ઞાનિક યંત્રો માટે સાત કાચ બનાવવાની વરધી શશિકાન્ત કા. ને આપી હતી. મને કહેતાં આનંદ થાય છે કે તેમના સર્વ કામથી મને સંપૂર્ણ સંતોષ ઉ૫યો છે.
એમ. જે. વૈષ્ણવ કળાભૂવન વસ-વડેદરા
એમ. ઇ. એએમ. આઈ. ઇ. ટી. (લંડન)
વડોદરા, રાવપુરાના શશિકાન્ત કુ. ચમાવાળાએ સતેષપૂર્વક સલાહ આપીને એક ચમે મને બનાવી આપે. મારી આંખને તે બહુ જ માફક આવી ગયે છે તથા તેનાથી આરામ રહે છે તે ખાત્રીપુર્વક જણાવું છું.
એમ. એમ. હકીમ, કર્નલ
વડોદરા
મારી પત્ની માટે જે કાચ અને કમાન તમે બનાવી આપ્યાં હતાં, તે દાક્તરે લખી આપ્યા પ્રમાણે જ બરાબર હતાં. ચશમાના દરેક ભાગ વાપરવામાં બહુ ટકાઉ દેખાય છે.
જી. વી. આચાર્ય, એમ. એ. કયુરેટર, પીન્સ ઓફ વેલ્સ મ્યુઝીઅમ, મુંબઈ
Messrs Shashikant & Co. of Baroda have for a long time supplied all my optical needs and I have no hesitation in saying that they have given me entire satisfaction. Their workmanship is undoubtedly excellent. Their presence here has supplied a long felt want of the Baroda Public. Baroda
A. W. Decruz Asst. Indian Resident
. ચશમાને લગતી અમારી સર્વ જરૂરિઆત ઘણું લાંબા સમયથી વડોદરાની શશિકાન્ત કાં. પાસેથી લેવાય છે, અને વિનાસંકેચે કહું છું કે મને સંપૂર્ણ સતેષ થયા છે. તેમનું કામ ખરેખર ઉત્તમ આ પ્રકારનું છે. તેઓ અહીં આવવાથી વડોદરાની જનતાને જે લાંબા વખતની ખોટ હતી તે પૂરી પડી છે. - વડારા
એ. ડબલયુ. ડેફુઝ આસિ. ઈન્ડિયન રેસિડેન્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com