Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 58
________________ વડોદરાવાળા ચમા બનાવનાર શશિકાન્ત એન્ડ કુ.એ અમદાવાદ મ્યુનિસિપાલીટી માટે આંખ તપાસવાની ચશ્માની એક પેટી બનાવી આપી છે, તે પેટીની બનાવટ તથા કામ બહુ જ ઊંચી કોટિનાં છે એમ આનંદથી જણાવું છું. ચશમા બનાવનાર આ હિંદી પેઢીને ઉત્તેજન આપવું ઘટે છે. એમ, બી, દ્વિવેદી. એ, એમ, સીરવાઈ ડી. એ., એમ. બી. બી. એસ; ડી. પી. એય. હેલ્થ ઓફીસર અમદાવાદ મ્યુનિસિપાલીટી આ ચશ્માવાળાના સારા કામ માટે સંતેષ...તેઓ કામ પ્રમાણિકપણે અને ટાઈમસર કરે છે તેથી જેને જરૂર હોય તેને ચશ્મા આ દુકાનેથી લેવા ભલામણ કરું છું. સુલેમાન ગુલામહુસેન બચા સરદાર–ઠાકોર-ગામ કેટ-મહેસાણા વડેદરાની ચમા બનાવનારી શશિકાન્ત કુ. એ બે વખત મને ચમા બનાવી આપ્યા છે. તેમની ' કાર્યપદ્ધતિથી મને બહુ સંતોષ થયો છે. ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડવામાં તથા વર્તનમાં તેઓ બહુ જ વિવેકી છેતેમને દરેક પ્રકારે ઉત્તેજન આપવું જોઈએ. એન, જી. શિદે જનરલ કમાન્ડીંગ–અરડા આમ During my stay at Baroda, I have dealt with Messrs Shashikant & Co. They are high class and scientific opticians-their prices are moderate and their personal service to their clients is distinguished by their clerity and .. attention to detail. Weir (Lt. Col.) British Resident at Baroda, A. G. G. for Gujerat States વડોદરામાં હું હતો ત્યારે શશિકાન્ત કુ. પાસેથી કામ લેવું પડયું હતું. તેઓ ઊંચી કોટિના વૈજ્ઞાનિક પદ્ધતિથી ચશમા બનાવનાર છે. તેમને ભાવ માફકસર છે. ગ્રાહકનું કામ ત્વરાથી અને થાનપર્વક કરી આપવા માટે તેઓ બહુ વખણાયેલા જણાય છે. લેફટનન્ટ કર્નલ વેર બ્રિટિશ રસીડન્ટ, વડોદરા અને ગુજરાતનાં સંસ્થાના એ. જી. જી. * ગયે વર્ષે મારી પત્ની માટે તમે ચશમા બનાવી આપ્યા હતા. તેનાથી મને તદ્દન સંતોષ થયો છે એમ વિના સંકોચે જણાવું છું. જે. બી. દેસાઈ પોલીસ સુપ્રીટેન્ડન્ટ-બરોડા રેસીડન્સી શાબ્રિચ નિયમ પ્રમાણે ચમા બનાવનાર તરીકે તેમની હોશિયારીની ખાત્રી આપતાં મને બહુ આનદ થાય છે. ચશમાના કામમાં સંતોષ થાય તેમ શ્રેષ્ઠ પ્રકારનું કામ તેઓ કરી આપે છે કેમકે તે ધાને તેમને પરેપરું અને સારું જ્ઞાન છે. તેઓ ભરોસે રાખવા લાયક છે. તથા કામ કરી આપવાને " હમેશાં ઉત્સુક જણાય છે. વલલભભાઈ એમ. પટેલ મેનેજર, ધી એલેમ્બીક કેમીકલ વર્કસ-વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60