________________
આપ અમને પૂરા પાડેલા ચરમ સંબધે અમને પૂરા સતેજ થયો છે.....
ચિમનલાલ મગનલાલ ડોકટર
એમ. એ., એલએલ. બી. માલિક, “ગુજરાત”
શશિકાન્ત કે. એ બાઇકલ ( દરનું અને નજીકનું, બને કામ એક જ કાચથી કરી શકાય તેવા) ચમા મને બનાવી આપ્યા છે. તેમણે ઉત્તમ પ્રકારનું કામ કરી આપ્યું છે, જેમને ચશ્માનું કામ કરાવવું હોય તેમને આ કંપનીની ભલામણ કરું છું.
જે. એમ. પાવરી એમ. એ., એલએલ. બી. એડવોકેટ
મારા પિતા માટે તેમજ મિત્રો માટે શશિકાન્ત કુ. પાસેથી ઘણી વખત ચશ્માં ખરીદ્યા છે. તેમણે જે વસ્તુ આપી છે તથા જે કામ કરી બતાવ્યું છે તે સર્વથી બહુ આનંદ અને સંતોષ થયો છે.
છેટાલાલ બી. પટેલ માલિક, સયાજી આયન વસ-દસ
શશિકાન એન્ડ કુ.એ જે જે મારું કામ કર્યું છે તે સર્વમાં મને સંપૂર્ણ સંતોષ થયે છે એમ જણાવતા આનંદ થાય છે. તેઓ ચાલાક, હોંશિયાર અને વાયદાસર કામ કરનારા છે એટલું જ નહીં, પણ તેમના કામમાં કાંઈજ કહેવાપણું રહેતું નથી. વડેદરામાં આવી દુકાનની અતિ જરૂર હતી. સદ્દભાગ્ય આ કાન થવાથી તે ખોટ પૂરી પડી છે. તેમને હું ફતેહ છછું .
કે. એથ. કામદાર, એમ.એ. ઈતિહાસના પ્રોફેસર-વારા કોલેજ
તેમણે મારું કામ સંતોષપૂર્વક કરી આપ્યું છે એટલું જ નહીં પણ આશ્ચર્ય લાગે તેવા ટૂંકા સમયમાં. વળી તે કામ સુંદર તથા મને જોઈએ તેવું જ હતું. તેમજ તેનું દામ પણ મધ્યમ અને વાજબી હતું. જેમણે સારું અને સતેષપૂર્ણ કામ કરાવવું હોય તેમણે સર્વેએ આજ દુકાને જવાની હું મજબૂત ભલામણ કરું છું.
ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ
બી. એ., એલએલ, બી. મારુ નાયબ દિવાન-પાદરા સ્ટેઈટ
શસાદાર ચરમાની દુકાનની વડોદરાને ખરેખર જરૂર હતી. શશિકાન એ પિતા શુકન આ ઉપાડવાથી તે ખેટ પુરી પડી છે; કેમકે તેના માલિકોએ પરદેશમાં રહીને, તે વિષયનું ખાસ નિયમિત શિક્ષણ લીધું છે તથા ઔધોગિક અને વૈજ્ઞાનિક પદ્ધતિએ તે બનાવવાનું જ્ઞાન મેળવ્યું છે.
તેમની સલાહ લેવાને મને પ્રસંગ પડયો હતો. અને કહેતાં ખુશી થાય છે, કે તે વિષયમાં તેમણે આપેલી ધંધાદારી માહિતીથી મને ખૂબ સંતોષ ઉપજ હતે. સેપેલું કામ તૈયાર કરી આપ'વામાં, તેઓ વિશ્વાસપાત્ર ચાલાક તથા નિયમિત માલુમ પડયા છે.
રાવબહાદુર બી. એ, લાગે પિોલીસ કમીશ્નર-વડોદરા શહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com