________________
મુંબઇથી અને અહીંથી ઘણીવાર ચરમાના વેપારીઓએ મને ચશ્માં આપેલાં તે કરતાં.......... અહિંના જાણીતા આંખના ડાક્ટર બી. ક્ષત્રિયની સલાહ પ્રમાણે તમારા ત્યાંથી લીધેલા ચશ્માથી મને ઘણે જ સંતોષ થયો છે અને વાપરવામાં પણ માફક લાગી, આંખને ઘણું બેસતા આવી, કોઈ પણ જાતની તકલીફ જણાતી નથી.
- વડોદરામાં તમારી કંપની જેવી તથા નિષ્ણાત કંપનીની લોકોને ઘણી જરૂર હતી; કિંમત પણ - મુંબઈ જતાં કફાયત હોય છે.
શા. માણેકલાલ ડાકટર (રાજરત્ન)
અધિપતિ-સમાજ વિજય, વડોદરા
'. આનંદપૂર્વક કબૂલ કરું છું કે, શશિકાન્ત કુ. જ મારા ચશમાં બનાવી આપે છે. તેમણે મને તથા મા કુટુંબમાં કેટલાંકને ચમા બનાવી આપ્યા છે. તેમના કામથી અમને હંમેશાં સંતોષ જ થયો છે,
બી. કે. લાટે, એમ. એ. (કીજ) મીનીસ્ટર ઓફ એજ્યુકેશન-વડોદરા સ્ટેઇટ
I have pleasure in certifying that the College Physics Laboratory purchased two lenses for optical instruments from Messrs Shashikant & Co. Baroda and found them to be quite satisfactory. N. K. Apte:
S. O. Burrow Prof. of Physics
B. Sc. (London)
Principal
Baroda College શાસ્ત્રીય પ્રયોગશાળાના કરીને માટે બે કાચ અમે શશિકાન્ત કુ. પાસે બનાવરાવ્યા હતા. તેમના કામથી અમને સંપૂર્ણ સંતોષ થયો છે એવું પ્રમાણપત્ર લખી આપતાં આનંદ થાય છે.
એસ. જી. બરો - એન. કે. માટે
બી. એસ સી. (લંડન) - પ્રોફેસર એફ ડીઝીકસ
પ્રન્સિપાલ-કેલેજ, બરાડા
ન. - વડોદરાની શશિકાન એન્ડ કું. ચમાવાળા ઊંચા પ્રકારનું કામ કરનાર છે. તેમની કામ કરવાની
તથી તથા જે બે ચમા તેમણે બનાવી આપ્યા છે તેથી, મને સંપૂર્ણ સંતોષ થયો છે. વળી તે કામ તેમણે ઘણી ઝડપથી કરી આપ્યું હતું.
કે. એસ.વકીલ
- પ્રિન્સિપાલ,
t',
- ધી મહારાણી તારાબાઈ ટીચર્સ કોલેજ-કાલહાપુર - શશિકાંત એન્ડ કે.વાળા ચમા સંબંધી દરેકે દરેક વિગતમાં આખી જીંદગીને અનુભવ તથા શાન ધરાવે છે તેમને માટે મારા મિત્રને મેં ભલામણ કરી છે તથા જાહેર જનતાને પણ તે જ પ્રમાણે વિના સંકોચે કામ લેવા ભલામણ કરું છું.
: એ. બી. પંડયા
બી. એ એલએલ. બી. ડાયરેકટર ઓફ કોમર્સ, ઈન્ડીઝ એન્ડ લેબસ (હાલ ટ્રેડ કમીશનર ફેર બરોડા સ્ટેટ, લંડન)
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com