________________
ચેતવણી આપી. યુશપ-એશિયાના ક્રાઇ દેશ તેમે પેતાને ત્યાં નભાવી ન શક્યેા. મેકસીકાએ એ હિંમત દાખવી.
છૂટાં ફૂલ - ૧૯૪૭
--
પણ છેવટે
ટ્રાટસ્કીએ મેકસીક્રેામાં પણ પેાતાની સામ્યવાદી પ્રવૃત્તિ ચાલુ રાખી. સ્ટેલીને તેને ત્યાંથી દૂર કરાવવા પ્રયાસ કર્યાં પણ તેમાં નિષ્ફળ જતાં તે તેના જીવનના ભૂખ્યા બન્યા. ટ્રેટરીના ખૂનમાં છૂટાછવાયા પ્રયાસ થવા લાગ્યા.
પશુ, સ્ટેલીને જ્યારે હીટલર પ્રત્યે મિત્રાચારીનેાં હાથ લંબાવ્યા ત્યારે ટ્રોટસ્કી તેને માટે ભયરૂપ અન્યા. મ્યુનીઝમને નાઝીઝમમાં પલટાતું જોઇ રશિયામાં જો આંતરવિગ્રહ ફાટી નીકળે તા લેનીનનેા મુખ્ય શિષ્ય ને મહાન કામ્યુનીસ્ટ ટ્રાટકી સહેજે રશિયાના શિરતાજ બની જાય. એટલે જર્મનમૈત્રી પછી ટ્રાટસ્કી પર વારંવાર હુમલા થવા લાગ અને તેમાં આ છેલ્લા જીવલેણ નીવડયા.
X
X
x
ભયંકર તાપ હતી. તેને તૈયાર ઉતારવામાં આવી ત્યારે તેણે હણી નાખેલાં.
ગયા મહાયુદ્ધમાં જર્મની પાસે ૯૦ માઈલ સુધી ગોળા ફેંકતી ખગખર્થા' નામે એક કરતાં ૪૦ લાખ પૌડને ખર્ચ થયેલા. તે તાપ જ્યારે યુદ્ધમાં લીયેાનમાંથી ફ્ેલા ગેાળાઓએ પેરીસમાં સેંકડા માણસાને
તે પછી વિકાસ સાધતાં જર્મનીએ ૧૫૫ માઇલ દૂર ગાળા ફેંકી શકે તેવી તાપ અનાવી. તેનું મૂળ નામ ‘ આગ એમી ’ રખાયું. પણ જનરલ ગેરીંગનાં નવાં પત્નીનું નામ એમી હેાઇ તેમના રૂસણુાથી એ નામ બદલી નંખાયું છે. આજે એ દાનવી તાપ ઉત્તર ફ્રાન્સમાં ગાડવાયેલી છે.
x
X
X
‘હિંદનું ઇતિહાસ સાહિત્ય ’-~-એ વિષય પર ખેલતાં મી. કનૈયાલાલ મુનશી કહે છે. * લોકજીવનની સળંગ કથા એ ઇતિહાસ, પરદેશીએના દૃષ્ટિવિકારથી આપણું પ્રતિદ્રાસ સાહિત્ય વિમુક્ત થશે ત્યારે તે માના દૂધ સમું જીવનદાતા થશે. ત્યારે આપણા પૂર્વજો વિષેના સહાનુભૂતિપૂરણ જ્ઞાનથી આપણું “ આત્મજ્ઞાન વિશુદ્ધ ને સમૃદ્ધ થશે. ત્યારે આપણા પ્રતિહાસનાં પુરતકામાંથી તરી આવશે, સાગરકન્યા સમી ભારતમાતા-યુગેયુગે ઉજવલ પ્રેરણાનાં પયથી ભાવિને પેષતી, ધતી ને સુવર્ણક્રાન્તિ કરતી. '
#
×
X
અનુહપુરમાં ભરાયેલી બીજી એલ-એશિયા ક્રાન્સમાં, સારનાથમાં આંતરરાષ્ટ્રિય ઔદ્ધ-વિશ્વવિદ્યાલયની સ્થાપના અંગે પ્રયાસ કરવામાં આવેલા. તે પ્રસંગે જુદા જુદા વક્તા અને શુભેચ્છકો તરફથી હિંદમાં, એ મૌર્યકાલીન સુવણૅયુગની પુનઃસ્થાપનાની ઈંતેજારી દર્શા વાયલી કે જે યુગમાં, એક પણ પુરુષ અસત્ય નહેાતા ખેાલતા, એક પણ સ્ત્રી પવિત્ર નહેાતી.
X
X
X
· Current History 'માં લખતાં વીન્સેન્ટ શીન નામે મહાન અમેરિકન પત્રકાર
કહે છે.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વર્તમાન યુરોપીય સ્થિતિના શાંત ઉકેલ અસંભવિત છે. ઈંગ્લાંડ જો પૂર્વ યુરાપ જર્મની અને રશિયાને સોંપી દે તા તે તેના નાશનું કારણ થઈ પડે. અને હીટલર જો તે કરતાં આી શરતે સંધિ કરે તા તેને માટે તે આપશ્ચાતજનક જ થઇ પડે ’
X
X
X
www.umaragyanbhandar.com