________________
જીવન ઝરણ-૧૫ પણ મારી બંડીના અંદરવા ભાગમાં સેનામહોરે રહી જાય છે તે?” કુમાર ઝડતી લેનારને કહ્યું. ' ચેર આશ્ચર્ય પામ્યો. તે એ કુમારને પિતાના સરદાર સમીપ લઈ ગયા. સરદારે સોનામહેરો અવલેતાં કહ્યું, “સામાન્ય માનવી તે આવા સંગમાં પિતાને માલ છુપાવવા મથે. તેને બદલે તું છુપાવેલને પણ ખુલ્લો કરે છે!”
- “મારી માતાએ મને સત્યને ન છુપાવવાનું શીખવ્યું છે.” કુમાર દઢતાપૂર્વક બેલો, અને હું એને વફાદાર છું.”
“ શાબાશ” સરદારે કુમારને તેની સેનામહેરો સાથે જવા દીધો,
–પણ પછી તે પોતે પણ વિચારમાં પડયો કે, “જે એક બાળક પિતાની માતાને વફાદાર રહી શકે તો હું શું ઇશ્વરને પણ વફાદાર ન રહી શકું ?”
–ને તેણે તરતજ સંઘને તેને માલ પાછો સોંપી સહીસલામતીપૂર્વક જવા દીધે, .
પિતાની માળામાંથી એક મતી ગૂમ થતાં એક રમણ ઝવેરીને ત્યાં તે માળા સમરાવવાને ગઈ.
ઝવેરીએ ખૂટતું મોતી ઉમેરીને માળા ફરી બાંધી આપવાના પાંચ હજાર રૂપિયા માગ્યા.
“હૈ !” રમણીએ ચમકીને પૂછ્યું, “પણ આખી માળા જ હું રૂપિયા પચાશમાં લઇ ગઈ છું તે.”
હા બહેન,” ઝવેરીએ કંઈક ખિન્ન વદને કહ્યું, “આપે બનાવટી મોતીની માળા માગેલી છે તેની કિંમત આપને રૂપિયા પચાસ જણવાયેલી. પણ નેકરે ભૂલથી આપને બનાવટીને બદલે સાચાં ખેતીની માળા આપી દીધી. તેની ખરી કિંમત રૂપિયા સવા લાખની છે.”
એ નેકરનું તમે શું કર્યું?” રમણએ કંઈક વિસ્મયપૂર્વક પૂછયું.
“અમને એની પ્રામાણિકતા પર વિશ્વાસ હતો.” ઝવેરીએ કહ્યું, “એટલે એને કેટમાં ઘસડવાનું અમને ઉચિત ન જણાયું. પણ એ ભુલકણે માણસ ફરી નુકશાન ન કરી બેસે તે ખાતર અમે તેને નોકરી પરથી દૂર કર્યો છે.”
ઠીક.” રમણીએ હસીને કહ્યું, “હું કેઈની ગફલતને લાભ લેવા નથી ઈચ્છતી. ને સાચાં મોતીની હું ભૂખી પણ નથી. તમે તમારી આ માળા પાછી લે. ને બદલામાં મારી એક ઈચ્છા સંતે.”
શી?” હર્ષથી ઊભરાતા અંતરે ઝવેરીએ પૂછ્યું. “મારા કારણે બરતરફ બનેલા નોકરને પાછો રાખી લે.”
ઝવેરીએ રમણીની ઈચ્છા સંતોષી, એટલું જ નહિ, એ રમણીની મહાનુભાવતાની સ્મૃતિ જાળવવાને તેને તેણે સાચાં મોતીનું એક લેકીટ ભેટ મેકલાવ્યું.
પરમાર રાજવી કીર્તિરાજની પુત્રી કામલતાએ એક પ્રસંગે બાલરમતમાં “કૂલે, નામે એક ગોવાળિયાને ધણી ક૯પી લીધો. સમય જતાં તે યુવતી બની પણ તે રમતમાં પણ એક પુરુષને પતિ માની લીધું છે તે તે ન વીસરી. જ્યારે તેના પિતાએ તેને માટે વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com