________________
Tw : વિશાખ ૧૯૯૬ વિષયના અભ્યાસીઓને માટે કીમતીમાં કીમતી સાધન નિર્માણ થશે. આ “સાધન મંડળ આવા એક અભ્યાસીના શેખને લાભ ઉઠાવશે તે તેટલાથી તેનું અસ્તિત્વ તેટલા પૂરતું સફળ થયું ગણાશે. કારણ કે દરેક વિશાળ યોજનામાં પહેલાં સૂત્રપાત કરનારની જરૂર પડે છે, જેણે પાડેલી કેડીએ કામ કરનાર પછીથી ઘણું નીકળી આવશે.
શ્રી મણિભાઈનું આ પુસ્તક વાર્તા જેવી રસિક અને પ્રાસાદિક શૈલીમાં લખાયું છે. કેટલેક ઠેકાણે તે એ ગદ્ય કવિતાની નજીક આવી જાય છે. એકજ ઉદાહરણ સંકું છું
માંડવી કો આજે પણું તાપીને તીરે છે. પણ આજે એ મહીડાઓનું માંડવી નથી. તેની રંગ નીતરતી ચુંદડીના રંગારા નથી. એ રંગ ઉડી ગયા છે! પેશ્વાના પાટનગરમાં
w, ખાંડાના ખેલ ખેલી આવેલા મહીડાના વંશજો આજે બળદની રાશ પકડી ઢેફાં ખેડે છે; અને નિસત્વ બનેલું માંડવી તાપીને તટે આ બધા ઘુંટડા ગળીને ઉભુ છે!”
પુરાતન દક્ષિણ ગુજરાત” ના સવિસ્તર પુરાતત્વ અન્વેષણ પછી ગુજરાતના બીજા ભાગોની જાહેરજલાલી બીજા અભ્યાસીઓ દ્વારા જ્યારે આપણે બરાબર પિછાણી રાણીશું જ ત્યારે જ છે. ખુશાલ શાહે જેમ અખિલ હિંદ માટેનું “splendour that was Ind” નું અંગ્રેજી પુસ્તક લખ્યું છે તેવું જ ગુજરાત માટે “ Glory that was Gujarat” લખાવું સુલભ થઈ પડશે.
શ્રી. મણિભાઈને તેમના અભ્યાસને વિકસાવવાની અનેક સુંદર તક પ્રાપ્ત થાય એટલું શ્વછી આ સત્કારલેખ પૂરે કરું છું.
ઉર બારણું
સુરેશ ગાંધી
[પૃથ્વી ] લક્યાં વડીયાં કટુ વચનખથી બેઉએ. અસંગત પ્રહાર વાણીયુધના કર્યા આથડવાં, તને દુભવી હું રડો કંઈકવાર બેઉ રડયાં અસંબદ્ધ કથા બધી; દિન ગયે અસૂર થયું, ચલો સખી ઉઘાડી બંધ ઉરબારણું આપણે ઊભાં રહી સોડલે હૃદયના પ્રભુની કને મહા ગહન મિનનું અલખ ગીત આરાધીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com