Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ ૧૪ - સુવાસ : વૈશાખ ૧૯૯૬ તે કાવ્ય એક બીજા કાવ્યમાં ફેરફાર કરીને જ લખેલું હોય છે. ચેડામાં શ્રેડ ફેરફાસ્થી વધારેમાં વધારે ભિન્ન અર્થ નિષ્પન્ન કરવામાં તેની ખૂબી રહેલી છે.” સૌથી વિરોધી ભા. ભવ્યતા અને ઉપહાસ હેઈ, જેમાં ભવ્ય અર્થ હોય એવાં મૂળ કાવ્યો જ મોટે ભાગે પ્રતિકાવ્ય માટે પસંદગી પામે છે. ગદ કરતાં પદ્ય મનુષ્યના અંતરને વધારે સ્પર્શી શકે છે એટલે ગધના હાસ્ય કરતાં પાનું હાસ્ય સવર અને વધારે સચોટપણે હાસ્ય ઉપજાવી શકે છે.” આ કારણથી જ જગતભરનાં સાહિત્યમાં જોઈ વળીશું તો વધુ સફળ ઉપરડી' ગાધ કરતાં પદ્યમાં જ વધારે સંખ્યામાં મળી આવશે. પ્રતિકાવ્ય એ પ્રતિ-કાવ્ય છે એટલે સાહિત્યમાંથી એનો કાંકરોજિ કાઢી નાખે એ વાત આજની તે નજ ગણાય. સાચું પ્રતિકાવ્ય તે મૂળ નામથી માંડીને પંક્તિએ પતિ અને શબ્દદે શબ્દને આબાદ પ્રતિષ પાડતું હોય; અને આને માટે ભાષા અને ક્યા પર સંપૂર્ણ પ્રભુત્વ અને કાવ્યશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જર તે છે જ, પણ સાથે સાથે નૈસર્ગિક હાસ્યની થતિ હેવી પણ એલી જ જરૂરી છે. “કાવ્ય રસાત્મક વાકય ” એ જેટલું કાવ્ય માટે એટલું જ “પ્રતિકાવ્યને માટે પણ ખરું છે, કેમકે પ્રતિકાવ્ય એ પણ આખરે તે કાવ્યજ છે ને! - સુપ્રસિદ્ધ કાવ્યોનાં પ્રતિકાવ્યો લેકામાં સહેલાઈથી પ્રિય થઈ પડે છે એ ખરું. પણ “પ્રતિકાવ્ય'ની સફળતા–અફળતાને માટે ભાગ એના પર જ અવલંબે છે એમ માનવું ભૂલભરેલું છે. એક જ દે ચિનગારી' કે કોઈને લાડકવાયો' નાં અનેક સારાં પ્રતિકાજો થયાં છે એનું કારણ એ કાવ્ય ખૂબ જોકપ્રિય હતાં એ જ એમ કહેવું એ બરાબર નથી; એ જ સુપ્રસિદ્ધ કાવ્યનાં કેટલાંક એવાં પ્રતિકાવ્ય પણ થયાં છે, જે પ્રતિકાવ્યો લેખે સાવ નિષ્ફળ જ ગયાં છે. જ્યાં આ કાવ્યપ્રકાર સારા પ્રમાણમાં ખેડા છે, એવા અંગ્રેજી સાહિત્યમાં કેટલાંક એવાં પ્રતિકાવ્ય પણ છે જેનાં મૂળ કાવ્યો વિસરાઈ ગયા છતાં . પ્રતિકાવ્યોની કપ્રિયતા દિનપ્રતિદિન ઘટવાને બદલે વધતી જ રહી હેય. A. C. Wardના અભિપ્રાય પ્રમાણે પણ સફળ પ્રતિકાવ્યમાં કેને આનંદ આપવાને સ્વતંત્ર ગુણ આવશ્યક છે. - પ્રતિકાવ્યકાર એટલા પ્રમાણમાં સર્જનાત્મક સાહિત્યને સર્જક હોવો જ જોઈએ. પ્રતિકાવ્ય એ પણ કલા તે ખરી જ. પછી ભલે લા લેખે આપણે એને કાવ્ય જેટલી ઊંચી ન ગણીએ. ચાલુ જુદી જ દષ્ટિ દેવજી . મોઢા ગુલાબના કાંટા ભણી ન વળવા દે નજરને, મને એની મીઠી સુરભિ મહીં તે મુગ્ધ કરી દે, પછી એ મોહેથી ફરી નવ કદી જાગૃત થવું, થઈ કાંટા નહિ, પણ બધે પુષ્પ નીરખું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56