Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 33
________________ જીવન અણુ - પ સ્વીડનપતિ ચાર્લ્સ ખારમા સ્વરૂપવતી રમણીઓથી ખૂબ જ ડરતા. પેાતાનું ચારિત્ર નિષ્કલંક રાખવાની તેને હાંશ હતી. તે માનતા કે પુરુષ જે પરસ્ત્રીની માહિનીમાંથી દૂર • રહી શકે તે જગતનો અડધોઅડધ મુશ્કેલીએ આપે!આપ મટી જાય. એક દિવસે સવારે દ્વારપાળે તેને ખબર આપ્યા કે બારણે એક કન્યા તેના પિતાને થયેલ અન્યાયની ફરિયાદે આવી છે. ચાર્લ્સ આસન પરથી ઊડી એકદમ કન્યાની વિગત સાંભળવા દે।ડયા. પણ પછી કંઈક યાદ આવતાં તેણે પૂછ્યું, “શું એ કન્યા રૂપાળી છે?” 22 'જી હાં, દ્વારપાળે હસીને કહ્યું, “તે જુવાન છે. ફૂટડી છે, તેજના અંબાર છે; રૂપરૂપનું મણિ છે, આરસની પૂતળી જેવી છે; જોઇને ઈશ્વર પણ માહી પડે એવી છે.'' “ ઠીક. ” રાજાએ દ્વારપાળની ઊર્મિઓને શાંતિથી ઠારતાં કહ્યું, “ એને જરા ફાળા સુરખા પહેરાવા અને પછો મંત્રીએ અને રાજમહેલની ખીજી સ્ત્રીએની હાજરીમાં તેને તરત અમારી સમક્ષ રજૂ કરે. 6 . X X X અમેરિકન મંત્રી સુમ્હેર ચાર્લ્સ બાલપણથી જ સ્ત્રીના સંસર્ગથી દૂર ભાગતા. જે સ્વરૂપવતી એની પાછળ એના મિત્રા ભમરાની જેમ ગુજવા માંડે એવી સ્ત્રીઓના તે પડછાયા પણ ન લેતા. અનેક સુંદરીઓએ તેને લલચાવવા પ્રયાસ કર્યાં. પણ એકે તેમાં સફળ નખની શકી. એક દિવસે અમેરિકાની એક રૂપરમણીએ સુમ્બેરના મિત્રા સાથે શરત કરી કે, “ તે હું સુનેરને આંજી ન શકું તે પાંચસે ડાલર હારી જાઉં, તે આંજી શકું તે તમારે મને પાંચસે ડાલર આપવા. 39 સુમ્નેરના મિત્રોએ ણી જ ખુશીથી આ શરત કબૂલી લીધી. તે પછી રૂપરમણીએ ખાણાને એક જંગી જલસે। ગાઠવ્યેા. તે જલસામાં તેણે સુખ્તરના મિત્રની સામે અકેક સુંદર રમણીને બેસાડી; તે સુમ્બેરની સામે તે પોતે, કામદેવને પણ લલચાવે એવા આકર્ષક સ્વરૂપમાં સજજ બની, જઈ ખેઠી. સુસ્તરના મિત્રો પાતપાતાની સુંદરીઓ સાથે વાતે વળગ્યા. રૂપરમણીએ પણ હસીહસીને સુમ્બેરને લલચાવવા માંડયેા. પણ સુખ્તેર તા નીચે મેઢે ખાવામાં જ પરાવાઈ રહ્યો. રમણીએ માં પર શરમના શેરડા સાથે એની થાળી ખેંચવા માંડી. સુમ્બેરે તરત જ પેાતાની ખુરશી અવળી ફેરવી નાંખી, તે પાસે ઊભેલા એક જાડા, મેડાળ અને સીસમના કકડા જેવા દેશી પુરુષ-નાકરને પેાતાની સમીપ ખેસાડી તેની સાથે તે વાતાએ વળગ્યા. મેં જલસા પૂરા થયા ત્યાંસુધી તેણે તે પુરુષની સાથે વાતા કર્યાં જ કરી. રૂપરમણીમા ગર્યું તે। સમૂળગા ઠરી જ ગયા. તેણે સુમ્નરના મિત્રાના હાથમાં પાંચસે ડાલરની નેાટ મૂકી, X X X એક પ્રસંગે એ જ સુમ્બેર મહાશયે પુસ્તકાલયમાં પ્રવેશતાં માથેથી હેટ ઉતારી નાંખી. પુસ્તકાલયમાં ફરતી સુંદરીઓએ આ જોઈ ગર્વ અનુભવ્યો. r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56