________________
અનેક જાકારી વહેમમાં એક ભયંકર વહેમ
શીતળાની રસી
મિનલાલ
“વૈધવિદ્યાના નિષ્ણાત તરીકે હું ખાત્રીપૂર્વક જાહેર કરું છું કે શીતળાની રસી મુકાવવી એ સમજશક્તિનું પણ અપમાન કે મૂળમાં જ એ એક વહેમ છે; કલ્પના કે ક્રિયા અને સ્વરૂપમાં એ અવેજ્ઞાનિક છે અને પરિણામમાં એ નિરુપયોગી ને ભયંકર છે.”
ડે. હાઇ એમ. ડી. છેલ્લા કેટલાક મહિનાથી પશ્ચિમ-હિંદમાં શીતળાને રેગ ફાટી નીકળ્યો છે. આ રોગથી બચવાને પ્રજાને શીતળાની રસી મુકાવવાની અને તે મુકાવેલ હોય એવાંએ તે ફરી મુકાવવાની આગ્રહભરી સલાહ આપવામાં આવે છે. આ સલાહ કેટલી વજૂદભરી છે તે સમજવાને પ્રજાએ એ રેગ અને રસીને ઇતિહાસ જાણું આવશ્યક છે.
શીતળા, બળિયા કે માતા એ એક ઊડત, ચેપી અને ભયંકર રેગ છે. બીજા રોગો કરતાં આ રોગનું મૃત્યુપ્રમાણ વધારે છે અને ઘણી વખત તે તે શરીર પર મૃત્યુ કરતાં પણ ભયંકર એવી ખેડખાંપણો મૂકતે જાય છે. હજારો વર્ષોથી આ રોગ પ્રજાને પીડતે. આવ્યો છે પણ છેલ્લા થોડાક સૈકાથી એ પ્રમાણ ઘણું જ વધી ગયું છે.
ઓરી, અછબડા, પાણી ઝરો, મેતી અને શીતળા એ એવા રોગ છે કે જેમાં તાવ સાથે શરીર પણ દાણું કે ફલા ફૂટી નીકળે છે. આ તાવ, દાણા કે ફલા એ શરીરમાં વધી પડેલી વિકૃત ગરમીને ઝરી જવા માટે કુદરતી શારીરિક માર્ગ છે. આ શગો શારીરિક કુશળતા જાળવી રાખીને શાંતિથી પસાર થઈ જાય અને કોઈને પણ એને ચેપ ન લાગે તે માટે હિંદી પ્રજાએ સંરક્ષણાત્મક ઉપાય યોજી રાખેલા છે. મેતીઝરે અને શીતળા એ વધુમાં વધુ ઉગ્ર અને ચેપી રોગ હાઈ એના દરદીઓને અલાયદા ખંડમાં રાખવામાં આવતા; ખંડની ચારે બાજુએ રેશમી [ચેપને ફેલાતો અટકાવવામાં રેશમ એ એક મહત્વનું સાધન છે.] પાદા લટકાવાતા; રોગીને સંપૂર્ણ શાંતિ અપાતી, એની ગરમીને ઓછી કરવા માટે શરીર પરના દાણાને સહેજ પણ ઈજા ન થાય તે રીતે શાંત નૈસર્ગિક ઉપાય અજમાવાતા. શીતળા એ ગરમીને રોગ હોઈ તેને ઠંડું પાડવાને એ રેગના ખરા ઋતુકાળમાં તેના માનમાં એક દિવસ પાળી ને દિવસે ઠડું ભોજન કરવામાં આવતું. તે જ દિવસે તે રેગની અધિષ્ઠાત્રી દેવીના માનમાં મેળો ભરાતે અને હજી પણ એ ક્રમ કયાંક ક્યાંક ચાલુ છે.*
* આ પરિસ્થિતિ વૈજ્ઞાનિક યુગમાં ભલે એક વહેમ ગણાય પણ તેની પાછળ કેટલુંક બળ તો ય જ છે. આ વર્ષે આ રોગ ઓછેવત્તે અંશે પશ્ચિમ-હિંદ પર પથરાય છે છતાં તેનું ખર જ કાર-ગુજરાતમાં છે, અને એ આશ્ચર્ય છે કે એ જર ત્યારે જ વધારે જણાયું છે કે જ્યારે ઉત્તર ગુજરાતમાં શીતળાની અધિષ્ઠાત્રી તરીકે મનાતી કુંપટની શીતળામાતાની મૂર્તિ કંઇક પ્રાકીપ ના મારે ધી વળી ગયેલી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com