Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
અરજવાસ શાખ ૧૯૯૬ [અનુસંધાન ૫. ૮ ]
બમ્બ ત્રણ પ્રકારના હોય છે. (૧) વિનાશક બોમ્બ–આ બેઓ લત્તાઓ તારાજ કરી નાખે છે ને નગરને ઉજજડ બનાવી મૂકે છે. જ્યાં કૂટે ત્યાં ધરતીકંપ જેવી સ્થિતિ કરી મૂકે છે. તે વીશ રતલથી માંડી બે ટન જેટલા વજનના હેઈ શકે છે. બે ટનના લેખમાં એક હજાર રતલ જેટલે ફાટી નીકળે એ પદાર્થ ભરેલું હોય છે. તે જંગી બારકસેને પણ કાચના વાસણની જેમ ઉડાડી મૂકે છે. (૨) દાહક બો –આ બોમ્બ ધણું નાના હોય છે પણ જ્યાં ફેંકવામાં આવે ત્યાં અગ્નિ વર્ષાવી મૂકે છે. એક જ વિમાનમાં આવા બે હજાર બોઓ રાખી શકાય છે ને નગરનાં નગર સળગાવી મૂકી શકાય છે. (૩) ઝેરી ગેસ–બેઓ– આ પ્રકારના બોમ્બમાં જુદા જુદા ઝેરી ગેસ ભરાય છે અને રોગ, અંધતા કે મૃત્યુ જે પ્રકારના ગેસ હોય તે પ્રમાણે પ્રજાઓને રંજાડી શકાય છે.
બેમ્બર–આવાં વિમાનની દરેક પાંખમાં ચચાર મશીનગને ગેલી હેય છે અને બટન દબાવતાની સાથે જ દુશ્મન–પક્ષ પર એક મિનિટમાં ૧૨૦૦૦ના ધોરણે કારતુસે વર્ષાવી શકાય છે. કેટલાંક વિમાનની પાંખમાં અકેકજ મશીનગન ગોઠવવામાં આવે છે પણ તેમાં એજીન આગળ વીજળીથી ચાલતી તપ ગોઠવવામાં આવે છે ને તે તેપ મિનિટના ૯૦ન્ના હિસાબે અકેક રતલના ગેળા છેડી શકે છે.
ટેક–રેક ખંડની જાડી ચાદરની બનેલી હોય છે ને તેને ૬થી ૧૦ પિડાં હોય છે. તે પૈડાં પર લેખંડની જાડી સાંકળ હોય છે ને તેના પર ટેકે ચાલે છે. આ ટેની ચારે બાજુએ મેટા મેઢાની તે હેય છે. તેને જ્યારે દુશ્મન–પક્ષ ખાજી છેડી દેવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના અટકાવને ગણકાર્યા વગર તે આગળ વધે છે ને ગાંડા હાથીની જેમ દુશમન–પક્ષમાં કેર વર્તાવી મૂકે છે.
સુરંગ–આ ટોરપીડાને જ એક પ્રકાર છે. ટોરપીડે દૂરથી દુશ્મનની સ્ટીમર પર છોડાવી પડે છે ત્યારે સુરંગ છૂટી મૂકી દેવાય છે. ટેરપીમાં એ©ન હેય છે જયારે આમાં મૂકી ઊઠે એવા વિનાશક રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે.
સુરંગે બે પ્રકારની હોય છે. તરતી અને સ્થિર. બંને પ્રકારની સુરંગે લેહચુંબકવાળી હેય છે ને તેમને આગળના ભાગમાં શીંગડાં જેવો આકાર હોય છે. પાસેથી સ્ટીમર પસાર થતાં જ આ સુરંગ તેમના પ્રત્યે આકર્ષાય છે ને શીંગડાં સ્ટીમરની સાથે અથડાતાં જ સુરંગ ઘટે છે ને સ્ટીમરમાં મોટું ગાબડું પાડી નાંખે છે. સ્થિર સુરંગને માર્ગ નિશ્ચિત હેઈ મિત્રપક્ષની સ્ટીમરને તેના ભાગમાંથી બચાવી શકાય છે પણ તરતી સુરંગે તે ગમે તે સ્ટીમરને જોતાં જ તેની સાથે અથડાઈ પડે છે.
સુરંગને પહેલવહેલો ઉપગ અમેરિકાના ૧૮૬પના આંતરવિગ્રહમાં થયે. ગત મહાયુદ્ધમાં જર્મનીએ ૪૩૦૦૦ સુરંગે પાથરેલી ને મિત્રરા ને અમેરિકાએ ઇગ્લીશ ખાડીને ઉત્તર સમુદ્રમાં જ ૧૭૨૮૦૦ સુરગે પાથરેલી. ગત મહાયુહમાં આ સુર સબમરીનની મદદથી દરિયામાં મૂકવામાં આવતી પણ આ વખતે તે વિમાનની મદદથી મુકાઈ રહી છે.
આવાં આવાં તે વિનાશનાં અનેક સાધને જગત પર વધી રહ્યા છે કે તેની સામે બચાવમાં પણ એવાં જ તીકણ સાધન જવાં પડે છે. વિમાનોના હુમલાથી બધાને હિંગામવિનાશક તે શોધવામાં આવી છે. આ તે ક૬૦૦૦ ર જાગે ગોળી સૂકી શકે છે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56